ETV Bharat / state

પંચામૃત ડેરીમાં દૂધના ખરીદ ભાવમાં વધારો અને દાણની કિંમતમાં ઘટાડો કરાતા પશુપાલકોમાં ખુશીની લહેર

author img

By

Published : Oct 19, 2019, 11:34 AM IST

મહીસાગરઃ દાહોદ અને પંચમહાલ જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે પંચામૃત ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો અને દાણની કિંમતમાં ઘટાડો કરાતા મહીસાગર જિલ્લાના પશુપાલકોમાં દિવાળી પહેલા દિવાળી ગિફ્ટ મળી ગઇ હોય તેમ પશુપાલકોમાં ખુશીની લહેર વ્યાપી છે.

પચાંમૃત ડેરીમાં દૂધના ખરીદ ભાવમાં વધારો અને દાણની કિંમતમાં ઘટાડો

પંચમહાલ ડેરીના કાર્યક્ષેત્ર પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના દૂધ ઉત્પાદકોના પશુઓને સ્વાસ્થ્ય તથા ગુણવત્તા સભર દૂધ મળી રહે તથા પશુપાલકોની આર્થિક સધ્ધરતા વધે તેવા હેતુસર દિવાળીના શુભ પ્રસંગ નિમિત્તે તારીખ 21 ઓક્ટોબરથી પ્રતિ 25 કિલોગ્રામની બેગ પર 25 રૂપિયા તથા 50 કિલોગ્રામની બેગ પર 50 રૂપિયા, પ્રતિ 70 કિલોગ્રામની બેગ પર 70 રૂપિયાનો ઘટાડો તેમજ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરવાનું જાહેર કરાતા દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના પશુપાલકોમાં આનદ અને ઉલ્લાસમાં વધારો થયો છે.

પંચામૃત ડેરીમાં દૂધના ખરીદ ભાવમાં વધારો અને દાણની કિંમતમાં ઘટાડો કરાતા પશુપાલકોમાં ખુશીની લહેર

પંચમહાલ ડેરી દ્વારા દૂધના ફેટના ભાવમાં વધારો કરાતા અને પશુ દાણના ભાવમાં ઘટાડો કરાતા મહીસાગર જિલ્લાના પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

Intro:
મહીસાગર :-
મહીસાગર અને દાહોદ અને પંચમહાલ જિલ્લાના દૂધ ઉત્પાદકોના માટે પચામૃત ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં
વધારો અને દાણની કિંમતમાં ઘટાડો કરતા મહીસાગર જિલ્લાના પશુપાલકોમાં દિવાળી પહેલા દિવાળી ગિફ્ટ મળતા પશુપાલકોમાં ખુશીની લહેર વ્યાપી છે.

Body: પંચમહાલ ડેરીના કાર્યક્ષેત્ર પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના દૂધ ઉત્પાદકોના પશુઓને સ્વાસ્થ્ય તથા ગુણવત્તા સભર દૂધ મળી રહે તથા પશુપાલકોની આર્થિક સધ્ધરતા વધે તેવા હેતુસર દિવાળીના શુભ પ્રસંગ નિમિત્તે તારીખ 21 ઓક્ટોમ્બરથી પ્રતિ 25 કિલોગ્રામની બેગ પર 25 રૂપિયા તથા 50 કિલોગ્રામની બેગ પર 50 રૂપિયા, પ્રતિ 70 કિલોગ્રામની બેગ પર 70 રૂપિયાનો ઘટાડો તેમજ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ એ 10 રૂપિયાનો વધારો કરવાનું જાહેર કરાતા દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના પશુપાલકોના આનદ અને ઉલ્લાસમાં વધારો થયો છે. પંચમહાલ ડેરી દ્વારા દૂધના ફેટના ભાવમાં વધારો કરાતા અને પશુ દાણના ભાવમાં ઘટાડો કરાતા પંચમહાલ ડેરીમાં સૌથી વધુ દૂધ ભરતા મહીસાગર જિલ્લાના પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
બાઈટ :- ૧ સુનિલ માછી ( પશુપાલક)
બાઈટ :- ૨ જાગૃતિ બેન પટેલ (પશુપાલક)Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.