ETV Bharat / state

ભૂજમાં સુર્યગ્રહણ નિહાળી વિધાર્થીઓ અને પ્રવાસીઓ રોમાંચિત થયા

author img

By

Published : Dec 26, 2019, 11:50 PM IST

ભુજઃ જિલ્લા ખાતે સ્ટારગેઝિંગ ઇન્ડિયા અને લાલન કોલેજ ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના સંયુક્ત ઉપક્રમે  સુર્ગ્રયહણ દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ઉત્સવ જેવો માહોલ નિર્માણ થયો હતો.

bhuj
ભૂજમાં સુર્યગ્રહણ નિહાળી વિધાર્થીઓ પ્રવાસીઓ થયા રોમાંચિત

બરોબર 8 વાગીને 4 મિનિટે ચંદ્ર સૂર્યની કોર પાસે આવ્યો. તેવો ગ્રહણનો પ્રારંભ થયો હતો. 9 ને 18 મિનિટે સૌથી વધુ ગ્રહણ જોવા મળ્યું, ત્યારે સૂર્યનો 69 ટકા ભાગ ઢંકાઈ ગયો હતો. ત્યાર બાદ ચંદ્ર ધીમે ધીમે હટવાનું શરૂ થતાં 10ને છેતાલીસ મિનિટે ગ્રહણ પૂર્ણ થયું હતું.

ભૂજમાં સુર્યગ્રહણ નિહાળી વિધાર્થીઓ પ્રવાસીઓ થયા રોમાંચિત

વિશાળ 10 ઇંચના ટેલીસ્કોપથી પ્રત્યક્ષ દર્શન, નાના ટેલિસ્કોપથી તથા દૂરબીનથી પ્રતિબિંબ દર્શન, તથા પિનહોલ કેમેરાથી ગ્રહણની સ્થિતિનું અનેક પ્રતિબિંબોથી નિદર્શન કરાવવામાં આવેલ હતું તથા ગ્રહણ જોવા માટેનાં ખાસ ચશ્માથી સૂર્ય દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેનો કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત શહેરીજનો અને રણ ઉત્સવ માણવા આવેલા પ્રવાસીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. ખગોળવીદ નરેન્દ્ર ગોર સાગરે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. તેમજ પ્રશ્નોત્તરીના જવાબો આપ્યા હતા.

સન 2010 પછી સૂર્ય ગ્રહણની પ્રથમ ઘટના બનતી હોઈ અનેક વિદ્યાર્થીઓ માટે જીવનનું પ્રથમ સંભારણું બની રહ્યું હતું. કોલેજના ડિપાર્ટમેન્ટ હેડ પ્રો. અનિલભાઈ ગોર, પ્રિન્સિપાલ સી. એસ ઝાલા સાહેબ, ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ વ્યવસ્થા સાંભળી હતી. સ્ટારગેઝિંગ ઇન્ડિયાના નિશાંત ગોર, કિશન સોલંકી, સાગર ભોઇયા, દયારામ જાણસારી વગેરેએ સહયોગ આપી ગ્રહણની ફોટોગ્રાફી તથા ટેલિસ્કોપનું સંચાલન કરેલ હતું.

Intro:ભુજ ખાતે સ્ટારગેઝિંગ ઇન્ડિયા અને લાલન કોલેજ ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ ના સંયુક્ત ઉપક્રમે  સુર્ગ્રયહણ દર્શન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ઉત્સવ જેવો માહોલ નિર્માણ થયો હતો.Body:
બરોબર આઠ વાગીને ચાર મિનિટે ચંદ્ર સૂર્યની કોર પાસે આવ્યો તેવો ગ્રહણ નો પ્રારંભ થયો હતો. નવ ને અઢાર મિનિટે સૌથી વધુ ગ્રહણ જોવા મળ્યું ત્યારે સૂર્યનો ૬૯ ટકા ભાગ ઢંકાઈ ગયો હતો ત્યારબાદ ચંદ્ર ધીમે ધીમે હટવાનું શરૂ થતાં દશ ને છેતાલીસ મિનિટે ગ્રહણ પૂર્ણ થયું હતું.

વિશાળ ૧૦ ઇંચ ના ટેલીસકોપથી પ્રતક્ષ દર્શન, નાના ટેલિસ્કોપ થી તથા દૂરબીન થી પ્રતિબિંબ દર્શન, તથા પિનહોલ કેમેરાથી ગ્રહણની સ્થિતિ નું અનેક પ્રતિબિંબો થી નિદર્શન કરાવવા મા આવેલ હતું તથા ગ્રહણ જોવા માટે ના ખાસ ચશ્મા થીસૂર્ય દર્શન ની વ્યવસ્થા ગોઠવવા મા આવી હતી જેનો કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત શહેરીજનો અને રણ ઉત્સવ માણવા આવેલા પ્રવાસીઓ એ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. ખગોળવીદ નરેન્દ્ર ગોર સાગરે સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કર્યું હતું તેમજ પ્રશ્નોત્તરી ના જવાબો આપ્યા હતા
સને ૨૦૧૦ પછી સૂર્ય ગ્રહણ ની પ્રથમ ઘટના બનતી હોઈ અનેક વિદ્યાર્થીઓ માટે જીવનનું પ્રથમ સંભારણું બની રહ્યું હતું. કોલેજ ના ડિપાર્ટમેન્ટ હેડ પ્રો. અનિલભાઈ ગોર, પ્રિન્સિપાલ સી એસ  ઝાલા સાહેબ, ડિપાર્ટમેન્ટ ના વિદ્યાર્થીઓ એ વ્યવસ્થા સાંભળી હતી. સ્ટારગેઝિંગ ઇન્ડિયા ના નિશાંત ગોર, કિશન સોલંકી, સાગર ભોઇયા, દયારામ જાણસારી વગેરે એ સહયોગ આપી ગ્રહણ ની ફોટોગ્રાફી તથા ટેલિસ્કોપ નું સંચાલન કરેલ હતું 

-- બાઈટ નુંનામ
હિતેશ પ્રવાસી, હૈદરાબાદ
જયોતિ પ્રવાસી હૈદરાબાદ Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.