ETV Bharat / state

ખોટી ઉતાવળ, સાચી સ્થિતિ, ચાલો રણોત્સવના આયોજનમાં તંત્રની ભૂલોની સફરે...

author img

By

Published : Dec 16, 2019, 4:10 PM IST

કચ્છ: કચ્છ રણોત્સવનો પ્રાંરભ 1 નવેમ્બરથી કરી દેવાયો હતો. જેને રવિવારના રોજ ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો. પરંતુ રણમાં હજુ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. જેને કારણે સફેદ રણ હજુ પૂર્ણ રીતે તૈયાર થયું નથી. ભારે વરસાદ અને કમોસમી વરસાદને પગલે રણમાં પાણી હજુ સુધી સુકાયા નથી. જેને કારણે અવ્યવસ્થા સર્જાઈ છે.

kutch
kutch

અનરાધાર અને કમોસમી વરસાદે કછડા સફેદ રણના આનંદમાં વિક્ષેપ ઉભો કર્યો છે.. ઠંડી વધવાની સાથે પાણી સુકાઈ રહ્યું હોવાથી હવે કચ્છના સફેદ રણનું સૌદર્ય ઔર ખીલી ઉઠશે. જો કે, નવેમ્બર માસમાં જ રણોત્સવ શરૂ થઈ જતાં અત્યાર સુધી રણમાં પહોંચેલા પ્રવાસીઓ ચોક્કસપણે નારાજ થયા હતા.

ખોટી ઉતાવળ, સાચી સ્થિતી, જુઓ રણોત્સવના આયોજનમાં તંત્રે કરી અનેક ભુલ

ગત નવેમ્બર માસમાં જ સ્થાનિકોએ ઉતાવળ નહી કરીને ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં જ રણોત્સવનો પ્રારંભ કરવાનું સૂચન કર્યું હતું. જો કે, તંત્રએ અને સરકારે બન્નેએ રણોત્સવનો પ્રારંભ કરાવી દીધો હતો. જેને પગલે અત્યાર સુધી સફેદ રણ જોવા પહોંચેલા પ્રવાસીઓ થોડા નારાજ થયા હતા. જો કે, હવે પાણી સુકાઈ રહ્યા છે અને તીવ્ર ઠંડીની શરૂઆત થતાં જ સફેદ રણ પૂર્ણ રીતે બની જવા માટે તૈયારી થઈ રહ્યું છે.

ETV ભારત સાથે વાત કરતા મુળ ગુજરાતી અને કેનેડા સ્થાયી થયેલા પ્રિંયકા પાંડેએ જણાવ્યું હતું કે, સફેદ રણનો અનુભવ ખૂબ યાદગાર રહ્યો છે. દેશના અંતિમ છેવાડે સુવિધાઓ સાથેનું આયોજન સરાહનીય છે. ઝિમ્બાવવેથી આવેલી પ્રવાસીએ કહ્યું હતું કે, અલગ જ માહોલ અને સંસ્કૃતિ જાણીને આનંદ થયો છે.

Intro:કચ્છમાં  દુકાળ બાદ અનરાધાર વરસાત અને કમોસમી વરસાદે કચ્છા સફેદ રણના આનંદને થોડું ધીમો પાડી દીધો છે. જોકે હવે સ્થિતી સુધરી રહી છે. ઠંડી વધવાની સાથે પાણી સુકાઈ રહયું  હોવાથી હવે કચ્છનું સફેદ રણનું સોંદંર્ય ઔર ખીલી ઉઠશે. જોકે નવેમ્બર માસમાં જ રણોત્સવ શરૂ થઈ જતા અત્યાર સુધી રણમાં પહોંચેલા પ્રવાસીઓ ચોકકસ નારાજ થયા હતા. Body:
કચ્છ રણોત્સવનો પ્રાંરભ 1લી નવેમ્બરથી કરી  દેવાયો હતો જેને ગઈકાલે વિધિવત રીતે ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુએ ખુલ્લો મુકયો હતો. પરંતુ રણમાં હજુ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. જેને કારણે સફેદ રણ હજુ પુર્ણ રીતે તૈયાર થયું નથી.  ભારે વરસાદ અને કમોસમી વરસાદને પગલે રણમાં પાણી સુકાયા નથી. જેને કારણે આ સ્થિતી છે. ગત નવેમ્બર માંસમાં જ સ્થાનિકોએ ઉતાવળ નહી કરીને   ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં જ રણોત્સવનો પ્રારંભ કરવાનું સુચન કર્યું હતું. જોકે તંત્રએ અને સરકારે બન્નેએ રણોત્સવનો ્ પ્રારંભ કરાવી દીધો હતો જેને પગલે અત્યાર સુધી  સફેદ રણ જોવા પહોંચેલા  પ્રવાસીઓ ચોકકસ થોડા નારાજ થયા છે. જોકે હવે પાણી સુકાઈ રહયા છે અને તીવ્ર ઠંડીની શરૂઆત થતાં જ સફેરદ રણ પુર્ણ રીતે બની જવા માટે તૈયારી થઈ રહયું છે. ઈટીવી ભારતે સાથે વાત કરતા મુળ ગુજરાતી અને કેનેડા સ્થાયી થયેલા પ્રિંયકા પાંડેએ જણાવ્યું હતું કે સફેદ રણનો અનુભવ ખુબ  યાદગાર  રહયો છે. દેશના અંતિમ છેવાડે સુવિધાઓ સાથેનું આયોજન કાબીલેદાદ છે. ઝિમ્બાવવેથી આવેલી યુવતીએ  કહયું હતું કે અલગ જ માહોલ અને સંસ્કૃતિ જાણીને આનંદ થયો છે. 

બાઈટ નંબર એક પ્રિંયકા પાંડે પ્રવાસી કેનેડા
બાઈટ નંબર બે પ્રવાસી ઝિમ્બાબ્વે 
વોક થ્રું રાકેશ કોટવાલ 
-- Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.