ETV Bharat / state

માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં

author img

By

Published : Oct 23, 2019, 1:27 PM IST

જૂનાગઢ : માંગરોળ, પંથકમા ધોધમાર વરસાદ થતા ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળ્યા છે. મગફળીનો પાક અને પશુના ચારાને વ્યાપક નુકશાન થયું છે. તો ફરીથી પાકવિમાનું સર્વે કરવા ખેડૂતોએ માંગ કરી છે.

etv bharat junagad

ચાલુ વર્ષમાં પાક વિમાનું સર્વે કરવામાં આવ્યું હતું. ત્યારે અંદાજે 25 ટકા મગફળીનો પાક સલામત હતો. પરંતું વરસાદ વરસતા પાક ફેઈલ થતાં ખેડૂતોએ ફરીથી સર્વે કરવાની માંગ કરી છે. ચાલુ વર્ષ દરમિયાન સારો વરસાદ થતા ખેડૂતોના ચોમાસાનો મગફળી સહિતનો પાક સારો થયો હતો. પરંતુ વરસાદની સીઝન લાંબી ચાલતા અને સતત વરસાદ પડતા તૈયાર પાક નીષ્ફળ જતા ખેડૂતોમાં નીરાશા વ્યાપી છે.

માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં

આ નુકશાન મામલે જીલ્લા પંચાયત પ્રમુખ દ્રારા સરકારને રજુઆત કરાશે તેવું જીલ્લા પંચાયત પ્રમુખે જણાવાયું હતું.

Intro:MangrolBody:જુનાગઢ, માગરોળ, પંથકમા ધોધમાર વરસાદ થતા ખેડુતોના તૈયાર પાક પર પાણી ફરી વડતા ખેડુતોમા નીરાશા,,મગફળીનો પાક અને પશુ ના ચારાને વ્યાપક નુકશાન,,તો ફરીથી પાકવિમાનું સર્વે કરવા ખેડુતોએ કરી માંગ
ચાલુ વર્ષમાં પાક વિમાનું સર્વે કરાયું હતું ત્યારે પચીસ ટકા જેટલો મગફળીનો પાક સલામત હતો પરંતું આજે વરસાદ થતાં આ પાક ફેઈલ થતાં ખેડુતોએ ફરીથી સર્વે કરવાની માંગ કરી છે

વીઓ, ચાલુ વર્ષ દરમીયાન સારો વરસાદ થતા ખેડુતોના ચોમાસાનો મગફળી સહીતનો પાક સારો થયો હતો પરંતુ વરસાદ ની સીજન લાબી ચાલતા અને સતત વરસાદ પડતા તૈયાર પાક નીષ્ફળ જતા ખેડુતોમા નીરાષા વ્યાપી છે....
બાઈટ.. વીપુલ ભાઈ ડોડીયા સફેદ શર્ટ નાની ઉંમરના

બાઈટ.. જયેશભાઇ ખેડુત માથે ટોપીવાળા
વીઓ, સારા ચોમાસા બાદ તૈયાર પાકને નુકશાન થતા ખેડુતોની આશા પર પાણી ફરી વળ્યુ છે, સરકાર દ્રારા હાલ આ નુકશાન મામલે જીલ્લા પંચાયત પ્રમુખ દ્રારા સરકારને રજુઆત કરાશેતેવું જીલ્લા પંચાયત પ્રમુખે જણાવાયું છે

બાઈટ, સેજાભાઈ કરમટા પ્રમુખ જીલ્લા પંચાયત જુનાગઢ

સફેદ શર્ટ વાળા સફેદ વાળ

વીઓ. ચાલુ સીજને સારો પાક થતા ખેડુતોની આશા બધાય હતી પરંતુ તૈયાર પાક પર વરસાદી પાણી ફરી વડતા ખેડુતોની આશા નીરાસામા પલટી હતી, ખેડુતોને નુકશાન ને તાત્કાલિક વળતર મળે તેવી માગ ઉઠી છે...
જયારે ખાસ કરીને જોઇએ તો વરસાદની સીજન લાંબી ચાલવાથી પચાસ ટકાતો નુકશાની હતી પરંતુ પાછળથી મગફળી નીકળીગયા બાદ આજના વરસાદે ખેડુતોને સો ટકા પાક ફેઇલ કરી તારાજ કરીનાખ્યા છે સંજય વ્યાસ જુનાગઢConclusion:જુનાગઢ, માગરોળ, પંથકમા ધોધમાર વરસાદ થતા ખેડુતોના તૈયાર પાક પર પાણી ફરી વડતા ખેડુતોમા નીરાશા,,મગફળીનો પાક અને પશુ ના ચારાને વ્યાપક નુકશાન,,તો ફરીથી પાકવિમાનું સર્વે કરવા ખેડુતોએ કરી માંગ
ચાલુ વર્ષમાં પાક વિમાનું સર્વે કરાયું હતું ત્યારે પચીસ ટકા જેટલો મગફળીનો પાક સલામત હતો પરંતું આજે વરસાદ થતાં આ પાક ફેઈલ થતાં ખેડુતોએ ફરીથી સર્વે કરવાની માંગ કરી છે

વીઓ, ચાલુ વર્ષ દરમીયાન સારો વરસાદ થતા ખેડુતોના ચોમાસાનો મગફળી સહીતનો પાક સારો થયો હતો પરંતુ વરસાદ ની સીજન લાબી ચાલતા અને સતત વરસાદ પડતા તૈયાર પાક નીષ્ફળ જતા ખેડુતોમા નીરાષા વ્યાપી છે....
બાઈટ.. વીપુલ ભાઈ ડોડીયા સફેદ શર્ટ નાની ઉંમરના

બાઈટ.. જયેશભાઇ ખેડુત માથે ટોપીવાળા
વીઓ, સારા ચોમાસા બાદ તૈયાર પાકને નુકશાન થતા ખેડુતોની આશા પર પાણી ફરી વળ્યુ છે, સરકાર દ્રારા હાલ આ નુકશાન મામલે જીલ્લા પંચાયત પ્રમુખ દ્રારા સરકારને રજુઆત કરાશેતેવું જીલ્લા પંચાયત પ્રમુખે જણાવાયું છે

બાઈટ, સેજાભાઈ કરમટા પ્રમુખ જીલ્લા પંચાયત જુનાગઢ

સફેદ શર્ટ વાળા સફેદ વાળ

વીઓ. ચાલુ સીજને સારો પાક થતા ખેડુતોની આશા બધાય હતી પરંતુ તૈયાર પાક પર વરસાદી પાણી ફરી વડતા ખેડુતોની આશા નીરાસામા પલટી હતી, ખેડુતોને નુકશાન ને તાત્કાલિક વળતર મળે તેવી માગ ઉઠી છે...
જયારે ખાસ કરીને જોઇએ તો વરસાદની સીજન લાંબી ચાલવાથી પચાસ ટકાતો નુકશાની હતી પરંતુ પાછળથી મગફળી નીકળીગયા બાદ આજના વરસાદે ખેડુતોને સો ટકા પાક ફેઇલ કરી તારાજ કરીનાખ્યા છે સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.