ETV Bharat / state

Covid Testing Dwarkadhish Temple : દ્વારકાધીશ જગત મંદિરમાં યોજાયો મેગા કોવિડ ટેસ્ટિંગ કેમ્પ, મંદિરના સ્ટાફ સહિત ભક્તોનો કરાયો કોરોના ટેસ્ટ

author img

By

Published : Jan 8, 2022, 9:02 AM IST

દેવભૂમિદ્વારકામાં આવેલા સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરમાં મેગા કોવિડ ટેસ્ટિંગ કેમ્પનું (Covid Testing Camp at Dwarkadhish Temple) આયોજન કરાયું હતું. અહીં દેશ વિદેશથી આવતા ભક્તો સહિત મંદિરના સ્ટાફનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં (Corona test of Dwarkadhish temple staff) આવ્યો હતો. સાથે જિલ્લામાં કોરોના સંક્રમણ (Corona in Devbhoomidwarka) વધુ ન ફેલાય તે માટે આ કેમ્પ યોજાયો હતો.

Covid Testing Camp at Dwarkadhish Temple: દ્વારકાધીશ જગત મંદિરમાં યોજાયો મેગા કોવિડ ટેસ્ટિંગ કેમ્પ, મંદિરના સ્ટાફ સહિત ભક્તોનો કરાયો કોરોના ટેસ્ટ
Covid Testing Camp at Dwarkadhish Temple: દ્વારકાધીશ જગત મંદિરમાં યોજાયો મેગા કોવિડ ટેસ્ટિંગ કેમ્પ, મંદિરના સ્ટાફ સહિત ભક્તોનો કરાયો કોરોના ટેસ્ટ

દેવભૂમિદ્વારકાઃ જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરમાં મેગા કોવિડ ટેસ્ટિંગ કેમ્પ (Covid Testing Camp at Dwarkadhish Temple) યોજાયો હતો. અહીં દેશ વિદેશથી આવતા ભક્તોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જોકે, જિલ્લામાં કોરોના સંક્રમણ વધુ (Corona Test in Devbhoomidwarka ) ન ફેલાય તે માટે આ કેમ્પ યોજવામાં (Corona in Devbhoomidwarka) આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દ્વારકા હંમેશા શ્રદ્ધાળુઓ માટે એક આસ્થાનું મહત્ત્વનું સ્થળ છે. ત્યારે અહીં બહારથી આવતા ભક્તોની સાથે કોરોના વાઈરસ પણ (Corona in Devbhoomidwarka) આવવાની સંભાવના છે. ત્યારે અગમચેતી પગલાં સ્વરૂપે આ ટેસ્ટિંગ કેમ્પ (Covid Testing Camp at Dwarkadhish Temple) યોજાયો હતો.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ વણસી

આ પણ વાંચોઃ Corona In Ahmedabad: કોરોનાનું સંક્રમણ વધતા સ્કૂલો અને વાલીઓના હિતમાં DEOનો મહત્વનો નિર્ણય

રાજ્યમાં કોરોનાની સ્થિતિ વણસી

અત્યારે રાજ્યમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે બગડતી જઈ (Corona status in Gujarat) રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એક સાથે 5 હજારથી પણ વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે દરેક જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ Child Vaccination In Gujarat 2022:મહેસાણામાં 15 થી 18 વર્ષના બાળકોને 4 દિવસમાં 76 ટકા કરતાં વધુ રસીકરણ

દ્વારકાધીશ મંદિરના સ્ટાફનો પણ કોરોના ટેસ્ટ કરાયો

આ ટેસ્ટિંગ કેમ્પમાં લોકોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવે છે. જોકે, અત્યાર સુધી કરાયેલા કોરોના ટેસ્ટિંગમાંથી કોઈ ભક્તનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે કે નહીં તે આગળ ખબર પડશે. આ સાથે કેમ્પમાં દ્વારકાધીશ મંદિરના અલગ અલગ સ્ટાફના (Corona test of Dwarkadhish temple staff) સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં દ્વારકાધીશ મંદિરના પૂજારી, સિક્યોરિટી ગાર્ડ, વ્યવસ્થાપન સમિતિના કર્મચારીઓ તથા ત્યાંના સફાયકર્મીઓના (Corona test of devotees including temple staff) સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ કેમ્પમાં બધા એ ઉત્સાહ ભેર સાથ આપીને કેમ્પને સફળ બનાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.