ETV Bharat / state

દાદરા નગર હવેલીના સાંસદ નટુ પટેલની સંપત્તિમાં વધારો

author img

By

Published : Mar 25, 2019, 11:21 AM IST

સેલવાસ:  દાદરા નગર હવેલીના સાંસદ નટુ પટેલ ફરી લોકસભાની ચૂંટણી લડશે. નામાંકનમાં નટુપટેલે એફિડેવિટમાં પોતાની સંપત્તિ જાહેર કરી છે. જેમાં અધધ વધારો થયો છે. નટુ પટેલે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં 15,47,60,217 રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી.

સ્પોટ ફોટો

નટુ પટેલની સંપત્તિ કેવી રીતે જેટ ગતિએ વધે છે તે જાણવા માટે ETV ભારતે કેટલાક નેતાઓના ચૂંટણીમાં રજુ કરેલા એફિડેવિટને ચકાસી જેમાં પાંચ કે 15 વર્ષમાં નેતાઓની સંપત્તિ જેટ ગતિએ વધી હોવાનું જાણવા મળ્યું હતું.

દાદરા નગર હવેલીના ત્રીજાટર્મ માટે ભાજપ તરફથી નાંમાકન ભરનાર સાંસદ નટુભાઈ પટેલની 2009માં સાંસદની ચૂંટણીમાં ઝંપલાવ્યું ત્યારે પોતાની એફિડેવિટમાં 8,34,94,860 રૂપિયાની સંપત્તિ જણાવી હતી. નટુ પટેલે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં 15,47,60,217 રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી.

નટુ પટેલે વર્ષ 2009માં પોતાની રોકડ રકમ 12,62,246 અને પત્ની પાસે 2,93,843 રૂપિયા બતાવી હતી. જે 2014માં વધીને 9,15000 રૂપિયા અને પત્ની પાસે 2,95,000 રૂપિયા બતાવી હતી. નટુ પટેલે પોતાના 12 બેન્ક એકાઉન્ટમાંથી 6,06,322રૂપિયા અને તેમની પત્નીના 2 બેન્ક એકાઉન્ટમાં માત્ર 7,933 રૂપિયાની સંપત્તિ બતાવી હતી.

વર્ષ 2014માં નટુ પટેલે 1 બેન્ક એકાઉન્ટ અને તેમાં 6,86,855 રૂપિયા અને પત્નીના એક એકાઉન્ટમાં 23,045 રૂપિયા બતાવ્યા છે. 2009માં નટુભાઇ તેમની આ અને પત્નીના નામે LIC સહિતની વીમા પોલિસીમાં નટુભાઈની બે વીમા પોલિસી એક 10 લાખની અને બીજી 35,89,350ની હતી. પત્નીની 5 લાખની હતી. જ્યારે સંતાનોની 15 લાખની વીમા પોલીસી હતી. 2014માં નટુભાઈની ચાર પોલિસી હતી. 6,98,867, 3 લાખ, 24,260 અને 25 હજારની પોલીસી હતી. જ્યોરે પત્નીની માત્ર 23,045 રૂપિયાની જ્યારેતેમના સંતાનોની ત્રણ 50-50 હજાર અને એક 18,139 રૂપિયાની હોવાનું જાહેર કર્યું છે.

વાહનોની વાત કરીએ તો 2009માં આ સાંસદ પાસે 7 વાહનો પોતાના અને 2 વાહનો પત્નીના નામે હતાં. જેમાં ઇનોવા કાર, ટાટા સુમો, ટાટા LPT1210 અને બે હાઈડ્રાં ક્રેન મળી કુલ 32,90,752 રૂપિયાના વાહનો, પત્નીના નામે એક કાર અને ટ્રક મળી 18,50,499 રૂપિયાના વાહનો હતાં. 2014માં તેમાં અડધો અડધ ઘટાડો થયો હોય એમ 2 વાહનોના 18,50,457 રૂપિયાના નટુ પટેલ પાસે અને પત્ની પાસે 3,67,023 રૂપિયાની કાર હતી.

સોના ચાંદીની જવેલરીની વાત કરીએ તો 2009માં નટુભાઈ પાસે માત્ર 60 હજારનું સોનુ હતું, અને પત્ની પાસે 5,90,000ના સોનાના આભૂષણો હતાં, 2014માં નટુ પટેલ પાસે 4,60,154 રૂપિયાનું સોનું અને 1,40,478 રૂપિયાની ચાંદી હતી. પત્ની પાસે અધધ કહી શકાય એવા 33,80,029 રૂપિયાની સોનાની જવેલરી, 1,08,060 રૂપિયાનું ચાંદી અને 2,13,888 રૂપિયાના ડાયમંડ હોવાનું જાહેર કર્યું હતું.

ખેતીવાડી જમીન અંગે વર્ષ 2009માં 32.20 લાખની જમીન હતી. પત્નીના નામે 39,85,796 રૂપિયાની જમીન હતી. જે 2014માં 2,56,80,000ની થઈ અને પત્નીના નામે 3,54,05000 રૂપિયાની થઈ.

નોન એગ્રીકલચર જમીનમાં 2009માં 2,60,71,405 રૂપિયાની હતી. જે 2,93,19,000ની થઈ, રેસિડેન્ટ બિલ્ડિંગની વાત કરીએ તો 2009માં 3,22,500 અને 3,15,203 રૂપિયાની એમ બે સંપત્તિ પોતાના નામે અને પત્નીના નામે 13,75,450 રૂપિયાની સંપત્તિ હતી. 2014માં નટુભાઈ પાસે રેસિડેન્ટ તરીકે બે મિલકતો હતી, 17,88,231ની અને 3,22,500ની જ્યારે પત્નીના નામે 23,61,745 રૂપિયાની મિલકત જાહેર કરી હતી.

Intro:Body:
         
                  
                           
                           
                           
                           
                  
                  
                           
                  
         

                           
                                    
                                             
                                                      
                                             
                                    
                           

                                                      

Meroo Gadhvi <meroo.gadhvi@etvbharat.com>


                                                      

                           

                           

Sun, Mar 24, 4:48 PM (15 hours ago)


                           

                           



                           


                           

                           
                                    
                                             
                                                      
                                             
                                    
                           

                                                      

to me



                                                      


                                                      

                           


Slug :- દાદરા નગર હવેલીના આ નેતાએ બનાવી અધધ સંપત્તિ





Location :- સેલવાસ





સેલવાસ :-  લોકસભા ચૂંટણી 2019માં દેશના તમામ પક્ષોએ પોતાના ઉમેદવાર નક્કી કરી તેમને ટિકિટની ફાળવણી કરી છે. ત્યારે લોકસભામાં જીત મેળવીને કે હાર સહન કરીને પણ જો રાજકારણમાં સક્રિય રહો તો તમારી સંપત્તિ બે ગણી નહીં પરંતુ 20 ગણી થઈ શકે છે. આ અમે નથી કહેતા પણ ખુદ આ નેતાઓ જ પોતાનાં એફિડેવિટ માં જાહેર કરી રહ્યાં છે. 





નેતા બન્યા બાદ સંપત્તિ કેવી જેટ ગતિએ વધે તે જાણવા માટે ETV ભારતે કેટલાક નેતાઓના ચૂંટણીમાં રજુ કરેલ એફિડેવિટ ને ચકાસી જેમાં પાંચ કે 15 વર્ષમાં નેતાઓની સંપત્તિ જેટ ગતિએ વધી હોવાનું જાણવા મળ્યું હતું. જેટ ગતિએ વધેલી સંપત્તિમાં દાદરા નગર હવેલીના ત્રીજી  ટર્મ માટે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવનારા સાંસદ નટુભાઈ પટેલની વાત કરીએ તો નટુભાઈ પટેલે 2009માં સાંસદ તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું ત્યારે પોતાની એફિડેવિટ માં 8,34,94,860 રૂપિયાની સંપત્તિ બતાવી હતી. એ જ નટુભાઈ એ વર્ષ 2014માં 15,47,60,217 રૂપિયાની લગભગ ડબ્બલ સંપત્તિ બતાવી છે. નટુભાઈએ 2009માં પોતાની કેશ 12,62,246 અને પત્ની પાસે 2,93,843 રૂપિયા બતાવી જે 2014માં કેશ 9,15000 રૂપિયા અને પત્ની પાસે 2,95000 રૂપિયા બતાવ્યા છે. એવી જ રીતે નટુભાઈના પોતાના 12 બેન્ક એકાઉન્ટમાંથી 6,06,322  રૂપિયા હોવાનું અને તેમની પત્નીના 2 બેન્ક એકાઉન્ટ માં માત્ર 7933 રૂપિયા હોવાનું બતાવ્યું હતું. એજ નટુભાઈએ વર્ષ 2014માં 1 બેન્ક એકાઉન્ટ અને તેમાં 6,86,855 રૂપિયા જ્યારે પત્નીના એક એકાઉન્ટમાં 23045 રૂપિયા બતાવ્યા છે. 2009માં નટુભાઇ તેમની આ અને પત્નીના નામે LIC સહિતીની વીમા પોલિસી માં નટુભાઈની બે વીમા પોલિસી એક 10 લાખની અને બીજી 35,89,350 ની હતી. પત્નીની 5 લાખની હતી. જ્યારે સંતાનોની 15 લાખની હતી. તો, 2014માં નટુભાઈની ચાર પોલિસી હતી. 6,98,,867, 3 લાખ, 24,260 અને 25 હજારની પત્નીની માત્ર 23045 રૂપિયાની જ્યારે તેમના સંતાનોની ત્રણ 50-50 હજાર અને એક 18,139 રૂપિયાની હોવાનું જાહેર કર્યું છે.  





વાહનોની વાત કરીએ તો 2009માં આ સાંસદ પાસે 7 વાહનો પોતાના અને 2 વાહનો પત્નીના નામે હતાં જેમાં ઇનોવા કાર, ટાટા સુમો, ટાટા LPT1210 અને બે હાઈડ્રાં ક્રેન મળી કુલ 32,90,752 રૂપિયાના વાહનો, પત્નીના નામે એક કાર અને ટ્રક મળી 18,50,499 રૂપિયાના વાહનો હતાં. 2014માં તેમાં અડધો અડધ ઘટાડો થયો હોય એમ 2 વાહનોના 18,50,457 રૂપિયાના નટુભાઈ પાસે અને પત્ની પાસે 3,67,023 રૂપિયાની કાર હતી. 





જો કે આ રાજકિય દંપતી પાસે સોના ચાંદીની જવેલરીની વાત કરીએ તો 2009માં નટુભાઈ પાસે માત્ર 60 હજારનું સોનુ હતું અને પત્ની પાસે 5,90,000ના સોનાના આભૂષણો હતાં, 2014માં નટુભાઈ પાસે 4,60,154 રૂપિયાનું સોનુ અને 1,40,478 રૂપિયાની ચાંદી હતી. પત્ની પાસે અધધ કહી શકાય એવા 33,80,029 રૂપિયાની સોનાની જવેલરી, 1,08,060 રૂપિયાનું ચાંદી અને 2,13,888 રૂપિયાના ડાયમંડ હોવાનું જાહેર કર્યું હતું. 





ખેતીવાડી જમીન અંગે વર્ષ 2009માં 32.20 લાખની જમીન હતી. પત્નીના નામે 39,85,796 રૂપિયાની જમીન હતી. જે 2014માં 2,56,80,000ની થઈ અને પત્નીના નામે 3,54,05000 રૂપિયાની થઈ. નોન એગ્રીકલચર જમીનમાં 2009માં 2,60,71,405 રૂપિયાની હતી તે 2,93,19000ની થઈ, રેસિડેન્ટ બિલ્ડિંગની વાત કરીએ તો 2009માં 3,22,500 અને 3,15,203 રૂપિયાની એમ બે સંપત્તિ પોતાના નામે અને પત્નીના નામે 13,75,450 રૂપિયાની સંપત્તિ હતી. 2014માં નટુભાઈ પાસે રેસિડેન્ટ તરીકે બે મિલકતો હતી 17,88,231ની અને 3,22,500ની જ્યારે પત્નીના નામે 23,61,745 રૂપિયાની મિલકત જાહેર કરી હતી. હવે જોવાનું રહ્યું કે 2009માં જે મિલકત હતી તેની સામે 2014માં ડબ્બલ મિલકત દાદરા નગર હવેલીના સાંસદ નટુભાઈ પટેલે બનાવી છે. તે મિલકત 2019માં કેટલે પહોંચી છે. જો કે એક અંદાજ મુજબ આ સંપત્તિ બે નહીં પણ ત્રણ ગણી વધી હશે કે જેટલી જેટ ગતિએ એકેય બેન્ક વળતર આપતી નથી. પરંતું રાજકારણમાં આવો તો ચોક્કસ મળે છે.





Photo file નટુભાઇ પટેલ


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.