ETV Bharat / state

મોડાસામાં ''નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે'' ઉજવણી અંતર્ગત લોક જાગૃતી રેલી યોજાઈ

author img

By

Published : Jan 24, 2020, 2:45 PM IST

મોડાસામાં ’નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે’ ઉજવણીના ભાગરૂપે આજે મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા, મોડાસા ખાતે મહિલા દિવસ અન્વયે ’એડોલેશન્ટ હેલ્થ ડે’ ની ઉજવણી કરવામાં આવી હતી.

modasa
'નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે'

અરવલ્લી : જિલ્લાના મોડાસા ગ્રામ વિકાસ એજન્સી, અરવલ્લીના સહયોગ તથા જિલ્લા આરોગ્ય વિભાગ, અરવલ્લીના સંયુકત ઉ૫ક્રમે ‘’નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે’’ ઉજવણીના ભાગરૂપ આજે મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા, મોડાસા ખાતે મહિલા દિવસ અન્વયે ‘’એડોલેશન્ટ હેલ્થ ડે’’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લોકોમાં બાળકીઓના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવા માટે રેલી યોજવામાં આવી હતી.

મોડાસામાં ''નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે'' ઉજવણી અંતર્ગત લોક જાગૃતી રેલી યોજાઈ
આ કાર્યક્રમ અન્વયે અંદાજીત 280 કિશોરીઓ હાજર રહી હતી, જેઓનું એચ.બી તથા બ્લડ ગૃપ તપાસવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડૉ.જીજ્ઞાબેન ડી.જયસ્વાલ, તાલુકા આરોગ્ય અઘિકારી હાજર રહી કિશોરીઓને એડોલેશન્ટ હેલ્થ ડે અંગેની સમજણ પુરી પાડી હતી. મોડાસાના જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાંત તબીબ, ડૉ.જલ્પાબેન શાહ દ્વારા કિશોરીઓને રાખવાની થતી જરૂરી સંભાળની માહિતી પુરી પાડવામાં આવી હતી.
Intro:નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ઉજવણી અંતર્ગત લોક જાગૃતી માટે રેલી યોજી


મોડાસા- અરવલ્લી

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, અરવલ્લીના સહયોગ તથા જિલ્લા આરોગ્ય આરોગ્ય વિભાગ, અરવલ્લીના સંયુકત ઉ૫ક્રમે ‘’નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે’’ ઉજવણીના ભાગરૂપ આજે મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા,મોડાસા ખાતે મહિલા દિવસ અન્વયે ‘’એડોલેશન્ટ હેલ્થ ડે’’ની ઉજવણી કરવામાં આવી. જેમાં લોકોમાં બાળકીઓના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવા માટે રેલી યોજવામાં આવી હતી.


Body:કાર્યક્રમ અન્વયે અંદાજીત ૨૮૦ કિશોરીઓ હાજર રહી હતી જેઓની એચ.બી. તથા બ્લડગૃપ તપાસ હાથ ઘરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ર્ડા.જીજ્ઞાબેન ડી.જયસ્વાલ, તાલુકા આરોગ્ય અઘિકારી હાજર રહી કિશોરીઓને એડોલેશન્ટ હેલ્થ ડે અંગેની સમજણ પુરી પાડી હતી . મોડાસાના જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાંત તબીબ, ર્ડા.જલ્પાબેન શાહ ઘ્વારા કિશોરીઓને રાખવાની થતી જરૂરી સંભાળની માહિતી પુરી પાડવામાં આવી હતી.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.