ETV Bharat / state

રાજુલામાં ઘરકંકાસના કારણે પતિએ કરી પત્નીની હત્યા

author img

By

Published : May 13, 2020, 5:46 PM IST

Updated : May 13, 2020, 6:48 PM IST

અમરેલી જિલ્લાના રાજુલામાં ઘરકંકાસના કારણે પતિએ પત્નીને માર મારતા પત્ની હત્યા થઇ હતી. જેથી પોલીસ તપાસ બાદ હત્યાનો ગુનો નોંધાયો હતો. હાલ આરોપીની ધરપકડ કરવા પોલીસ કાર્યવાહી કરી રહી છે.

રાજુલામાં ઘટકાંકસના કારણે પતિએ કરી પત્નીની હત્યા
રાજુલામાં ઘટકાંકસના કારણે પતિએ કરી પત્નીની હત્યા

અમરેલીઃ જિલ્લાના રાજુલામાં ઘરકંકાસના કારણે પતિએ પત્નીની હત્યા કરી હતી. જે આરોપીને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે.

રાજુલા શહેરમાં ઘરકંકાસના કારણે પતિએ પત્નીને માર મારતા પત્નીને હોસ્પિટલમાં ખસેડાવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલમાં મોત થતા મામલો હત્યામાં પલટાયો હતો.

પતિએ પત્નીની અંતિમ વિધિ કરી પુરાવાનો નાશ કર્યો હતો. રાજુલા પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરતા પતિએ પત્નીની હત્યા કર્યાનું ખુલતા હત્યાનો ગુનો નોંધ્યો હતો.

મૃતક પત્નીની બહેને રાજુલા પોલીસ સ્ટેશનમા પિતા-પુત્ર સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. આરોપીને ઝડપી પાડવા રાજુલા પોલીસે ચક્રો ગતીમાન કર્યા હતા.

Last Updated : May 13, 2020, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.