ETV Bharat / state

પોલીસ રોજ નહીં આવે તમારે જાતે જ દારૂબંધી કરાવી પડશે :પ્રદિપસિંહ જાડેજા

author img

By

Published : May 23, 2019, 4:53 AM IST

અમદાવાદ: સેટેલાઇટ વિસ્તારમાં ઘણા વર્ષોથી વેચાતા દારૂ અને ગાંજાના વેચાણને રોકવા માટે તે વિસ્તારના લોકોએ રેલી કાઢી હતી. જેની નોંધ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ લીધી હતી.

પોલીસ રોજ નહીં આવે તમારે જાતે જ દારૂબંધી કરાવી પડશે : પ્રદીપસિંહ જાડેજા

સેટેલાઇટ વિસ્તારમાં નાના બાળકો દારૂ અને ગાંજો વેચતા હોવાના દાવા સામે આવ્યા હતા. જેના પગલે તે વિસ્તારમાં રહેતા લોકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. લોકોનું કહેવું છે કે, આ સમગ્ર ગેરકાયદેસર ધંધા પર કયાંક પોલીસની રહેમનજર છે. આ ગોરખધંધા પોલીસ સ્ટેશનની બરાબર સામે જ ચાલે છે. જેની નોંધ વિજય રૂપાણીએ લઇ પ્રદિપસિંહ જાડેજાને આ વિસ્તારમાં પીડિત લોકોને મળવા માટે મોકલ્યા હતા.

તે દરમિયાન સ્થાનિક એનજીઓ અને મહિલાઓએ પ્રદિપસિંહને પોતાના પ્રશ્નો કર્યાં હતા. મહિલાઓએ પ્રદિપસિંહને કહ્યું હતું કે, પોલીસના અહીં આવવાથી લોકો દારૂ અને ગાંજો પીતા નથી અને વેચાતો પણ નથી. મહિલાઓના આ વાત સાંભળીને પ્રદિપસિંહે કહ્યું હતું કે, પોલીસ ખુદ બહુ કામમાં છે તેથી રોજ અહીંયા આવી શકે તેમ નથી. તમારે જાતે જ આ દૂષણને દૂર કરવાના પ્રયત્નો કરવા પડશે. આ ઉપરાંત તેમણે એનજીઓની પણ મદદ લેવાનું પણ કહ્યું હતુું. વધુમાં ગુલબાઇટેકરામાં પણ આવા દૂષણો છે તેને દૂર કરવા માટે પણ સ્થાનિકો પ્રયત્નો કરે તેવું કહ્યું હતું.

પોલીસ રોજ નહીં આવે તમારે જાતે જ દારૂબંધી કરાવી પડશે : પ્રદીપસિંહ જાડેજા

R_GJ_AMD_13_22_MAY_2019_PRADIPSINH_HM_VISIT_RAMDEVNAGAR_STORY_YASH_UPADHYAY



પોલીસ રોજ નહીં આવે તમારે જાતે જ દારૂબંધી કરાવી પડશે : પ્રદીપસિંહ જાડેજા

સેટેલાઇટ વિસ્તારમાં ઘણા વર્ષોથી દારૂ બને ગાંજો વેચાય છે આ સમગ્ર ગેરકાયદેસર ધંધા પર પોલીસની ક્યાંક રહેમનજર હોવાનું પ્રસ્થાપિત થયું છે બે દિવસ પહેલા પોલીસ સ્ટેશનની સામે મહેતા ઝુપડા વાસીઓ રેલી કાઢી ને સામે આવ્યા હતા આ વિસ્તારમાં નાના બાળકો દારૂ અને ગાંજો વેચતા હવાના દવા સામે આવ્યા છે સેટેલાઇટ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની બરાબર સામે ચાલતા આ ધંધાને કારણે નીકળેલી રેલી થી ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી નોંધ લઈને પ્રદીપસિંહ જાડેજા ને આજે આ વિસ્તારના પીડિત લોકોના મળવા માટે મોકલ્યા હતા સ્થાનિક એનજીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ પ્રદીપસિંહ પોતાના પ્રશ્નો કર્યા હતા 

અહીંયા હાજર મહિલાઓએ પ્રદીપસિંહ જાડેજા ને કહ્યું હતું કે બે દિવસથી પોલીસ અહીયા આવે છે તેથી અહીંયા દારૂ કે ગાંજો પીવા તો નથી અને વેચાતો નથી મહિલાઓના પ્રશ્નો અને વાતો સાંભળ્યા બાદ પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે પોલીસ ખુદ બહુ કામ માં હોય છે રોજ પોલીસ અહીંયા આવી શકે તેમ નથી તેથી તમારે જાતે જ આ દૂષણ દૂર કરવા પ્રયત્ન કરવો પડશે તમારે જાતે જ પોલીસને જઈને જીવવું પડશે જો કોઈ પોલીસ પૈસા માંગે તો તમે એનજીઓના બેન ને કેજો એ મને કહે બીજી તરફ આજ સમાજ ના લોકો ગુલબાઈટેકરા માં રહે છે ત્યાં પણ આવા દૂષણ દૂર કરવા માટે તમે તેમને જણાવજો

બાઈટ 

પ્રદીપસિંહ જાડેજા , ગૃહ રાજ્ય મંત્રી 

મિત્તલ પટેલ , સામાજિક કાર્યકર્તા 




ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.