ETV Bharat / state

Save Earth Mission: સેવ અર્થ મિશનની મેગા ટેક ઑફ ઇવેન્ટ અમદાવાદમાં યોજાશે, 69 દેશના મહેમાન આવશે

author img

By

Published : Jun 27, 2023, 6:08 PM IST

અમદાવાદમાં સેવ અર્થ મિશનની મેગા ટેકઑફ ઇવેન્ટ 6 જુલાઈના રોજ રજૂ થશે. જેમાં 69 દેશમાંથી 1500થી વધુ મહાનુભાવો ભાગ લેશે. આ કાર્યક્રમ કાર્બનનું ઉત્સર્જન ઘટાડવું તેમજ વધુમાં વધુ વૃક્ષો વાવીને પૃથ્વીને કેવી રિતે બચાવી શકાય તેના પણ ખૂબ ઊંડાણ પૂર્વક ચર્ચા કરવામાં આવેશે.

mega-take-off-event-of-save-earth-mission-will-be-held-in-ahmedabad-guests-from-69-countries-will-come
mega-take-off-event-of-save-earth-mission-will-be-held-in-ahmedabad-guests-from-69-countries-will-come

સેવ અર્થ મિશનની મેગા ટેક ઑફ ઇવેન્ટ અમદાવાદમાં યોજાશે

અમદાવાદ: પૃથ્વી પર મોટા પ્રમાણમાં વૃક્ષોનું છેદન કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ઓઝોન વાયુ પડ પણ ધીમે ધીમે નબળુ પડતું જાય છે.જેથી દુનિયામાં ભરમાં ભારે ગરમી,વરસાદ કે ઠંડીનો અનુભવ જોવા મળી થયો છે.વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળી રહયો છે. ત્યારે સેવ અર્થ મિશન મેગા ટેકઓફ ઇવેન્ટ આયોજન અમદાવાદ કરવામાં આવી રહયું છે.જેમાં દેશભરમાંથી 1500થી વધુ મહેમાનો આવશે.જેમાં દેશના કેન્દ્રિય પ્રધાન જનરલ વિકે સિંઘ, યુએઈ શાસક પરિવારના સભ્ય શેખ માજીદ રશીદ અલ મૌલ્લા અને USA ના ઇન્ફેલકટર સ્થાપક ડેનિસ જી. રોબર્ટ હાજર રહેશે.

'આજે દુનિયા ગ્લોબલ વોર્મિંગથી પરેશાન છે ત્યારે સેવ અર્થ મિશન જે ભારતમાં થવા જઈ રહ્યું છે. કમિશનમાં વિશ્વના અનેક મહાનુભાવો હાજર રહેશે. દેશના અનેક રાજ્યમાં વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા પણ મદદ માંગવામાં આવી રહી છે. તાજેતરમાં છે એક 601 જમીન પર વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે જેથી વધુમાં વધુ પૃથ્વી પર ગ્રીન કવર વધે અને ગ્લોબલ વોર્મિંગ ની અસર પૃથ્વી પર ઓછી થાય તે જ મુખ્ય હેતુ છે.' -યશદેવ સિંઘ, કો-ઓર્ડીનેટર, સેવ અર્થ મિશન

વિશ્વ વ્યાપી ચળવળ: 6 જુલાઈ ના રોજ અમદાવાદમાં શિવ અર્થ મિશનની ભવ્ય ટેક ઓફ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 69 દેશમાંથી 1500થી વધુ મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમ મુખ્ય હેતુ છે કે આપણે આપણી પૃથ્વીને બચાવવાનું છે. જેમાં કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન ઘટાડવું અને ટકાઉપણાની પ્રેક્ટિસ અને પ્રોત્સાહન આપવાની છે 10 બિલિયનથી પણ વધુ લોકો પહેલાથી જ આની સાથે જોડાઈને સમર્થન આપવામાં આવી રહ્યું છે. તેનો મુખ્ય હેતુ છે કે આગામી ત્રણ વર્ષમાં એક બિલિયન લોકો સુધી પહોંચવાનો છે. જેનાથી 2040 સુધીમાં ઝીરો કાર્બન ભવિષ્ય તરફ વિશ્વ વ્યાપી ચળવળમાં પ્રોત્સાહન આપી શકાશે.

બ્લોક ચેન્જ આધારિત સિસ્ટમ: અમદાવાદમાં યોજાનાર કાર્યક્રમની વાત કરવામાં આવે તો કેટલાક રહસ્યમય ઇનફલેકટર સુપર હીરો અને રજૂ કરવાનો છે. જેમાં પર્યાવરણનું રક્ષણ કરવાનું મિશન પર છે ફક્ત ઇનફલેકટર શારીરિક વિશ્વ સ્થિતિ જ મર્યાદિત નથી. સુપર હીરો ડિજિટલને પણ લાભ આપવાનો છે જેમાં મ્યુઝિક વીડિયો અને સંભવિત ભાવી ફિલ્મમાં હાજરી આપી લોકોને તેમના વર્તન વિશે શિક્ષિત કરશે. આ મિશ્રણ અંતર્ગત લોકોમાં જાગૃતતા વધારવા માટે જ નહીં પરંતુ બ્લોક ચેન્જ આધારિત સિસ્ટમ પણ ઉપયોગ કરશે. વિશ્વમાં ફેરફાર થઈ રહેલી આબોહવાની સામે પણ લડવા માટે સંકલ્પો તૈયાર કરવામાં આવશે.

  1. Gujarat Education: સડેલું શિક્ષણ, ધો. 8ના વિદ્યાર્થીને વાંચતા નથી આવડતું, IAS ધવલ પટેલે લખ્યો પત્ર
  2. Aao Gaav Chale Campaign: રાજ્યનાં 90થી વધુ ગામોમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા 'આઓ ગાવ ચલે' અભિયાનનો પ્રારંભ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.