ETV Bharat / sports

મહિલા T-20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સતત બીજી મેચ વરસાદના કારણે રદ

author img

By

Published : Sep 30, 2019, 3:18 AM IST

સુરત: ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં રમાનારી ત્રીજી T-20 વરસાદના કારણે રદ કરવામાં આવી છે. આ સતત બીજી મેચ છે, જેને વરસાદના કારણે રદ કરવી પડી છે.

women

મેચ સાંજે 7 ક્લાકે શરૂ થવાની હતી, પરંતુ વરસાદના કારણે મેદાન ભીનું હોવાના કારણે એમ્પાયરે આ મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો.

સુરતમાં ધોધમાર વરસાદના કારણે મેચમાં ટોસ પણ ન હતું થયું.

ઉલ્લેખનીય છે કે, ભારતે પ્રથમ T-20માં દક્ષિણ આફ્રિકાનો 11 રનને હરાવ્યું હતું. 5 મેચની T-20 સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં 1 ઓક્ટોબરે ચોથી T-20 રમાશે.

નોંધનીય છે કે, 5 મેચની T-20 સીરિઝ બાદમાં બંને ટીમો વચ્ચે 3 મેચની વન ડે સીરિઝ રમાશે. વન ડે સીરિઝની તમામ મેચ વડોદરામાં રમાશે.

Intro:Body:

મહિલા T-20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સતત બીજી મેચ વરસાદના કારણે રદ





सूरत: मैदान गीला होने के कारण भारतीय महिला क्रिकेट टीम और दक्षिण अफ्रीका के बीच खेले जाने वाला तीसरा टी-20 मैच रद्द कर दिया गया. यह लगातार दूसरा मैच है, जो बारिश के कारण रद्द करना पड़ा है . 

સુરત: સુરત: ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં રમાનારી ત્રીજી T-20 વરસાદના કારણે રદ કરવામાં આવી છે. આ સતત બીજી મેચ છે, જેને વરસાદના કારણે રદ કરવી પડી હોય.



मैच शाम सात बजे शुरू होना था लेकिन बारिश के कारण मैदान काफी गीला होने के कारण अंपायरों ने ये मैच रद्द करने का फैसला किया.



મેચ સાંજે 7 ક્લાકે શરૂ થવાની હતી, પરંતુ વરસાદના કારણે મેદાન ભીનું હોવાના કારણે એમ્પાયરે આ મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો. 



सूरत में बारिश इतनी ज्यादा हुई कि मैच मे टॉस तक नहीं हो सका. हालांकि मैदानकर्मियों ने मैदान सुखाने के काफी प्रयास किए लेकिन विफल रहे.



સુરતમાં ધોધમાર વરસાદના કારણે મેચમાં ટોસ પણ નહતો થયો. 



गौरतलब है कि भारत ने पहले टी20 में यहीं दक्षिण अफ्रीका को 11 रन से हराकर श्रृंखला में 1-0 की बढ़त बना रखी है. श्रृंखला का चौथा मैच इसी मैदान पर एक अक्टूबर को खेला जाएगा.



ઉલ્લેખનીય થે કે, ભારતે પ્રથમ T-20માં દક્ષિણ આફ્રિકાનો 11 રનને હરાવ્યું હતું. 5 મેચની T-20 સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં 1 ઓક્ટોબરે ચોથી T-20 રમાશે.





पांच मैचों की टी-20 सीरीज के बाद दोनों टीमों के बीच तीन मैचों की वनडे सीरीज खेली जाएगी. वनडे सीरीज के मुकाबले वड़ोदरा में होंगे.



5 મેચની T-20 સીરિઝ બાદમાં બંને ટીમો વચ્ચે 3 મેચની વન ડે સીરિઝ રમાશે. વન ડે સીરિઝની તમામ મેચો વડોદરામાં રમાશે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.