ETV Bharat / sitara

Congratulations Katrina and Vicky: રણબિર અને સલમાન સિવાઇ બોલિવૂડનાં તમામ અભિનેતાઓએ અભિનંદન પાઠવ્યા

author img

By

Published : Dec 10, 2021, 12:30 PM IST

સલમાન ખાન અને રણબીર કપૂરે હજુ સુધી કેટરિના કૈફ કૌશલને લગ્નની શુભકામનાઓ(Congratulations Katrina and Vicky) મોકલી નથી, જ્યારે સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ નવા પરિણીત યુગલને ઘણી શુભેચ્છાઓ(wedding congratulations katrina vicky) પાઠવી છે.

Congratulations Katrina and Vicky: રણબિર અને સલમાન સિવાઇ બોલિવૂડનાં તમામ અભિનેતાઓએ અભિનંદન પાઠવ્યા
Congratulations Katrina and Vicky: રણબિર અને સલમાન સિવાઇ બોલિવૂડનાં તમામ અભિનેતાઓએ અભિનંદન પાઠવ્યા

  • બોલીવુડ સ્ટારે કેટરીના વિકીને શુભેચ્છાઓ આપી
  • સલમાન અને રણબીર નથી આપી લગ્નની શુભેચ્છા
  • સલમાન ખાન લગ્નના દિવસે ફિલ્મ ટૂર પર રવાના

હૈદરાબાદ: કેટરિના કૈફ અને વિકી કૌશલને સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી લગ્નની શુભેચ્છાઓ(Congratulations Katrina and Vicky) મળી રહી છે. ત્યારે સલમાન ખાન અને રણબીર કપૂર સિવાય બોલિવૂડમાં એવો કોઈ સ્ટાર બચ્યો નથી જેણે કેટરિના-વિકીને અભિનંદન આપ્યા ન હોય. સલમાન અને રણબીર સાથે કેટરીનાનું નામ ઘણી વખત ચર્ચામાં આવી ચુક્યું છે.

વિકી કેટરીનાને અભિનંદનની પોસ્ટ
વિકી કેટરીનાને અભિનંદનની પોસ્ટ

કેટરિના કૈફ અને વિકી કૌશલે ગઈકાલે રાત્રે તેમના લગ્નની તસ્વીરો શેર કરી હતી. કેટરિના-વિકીના લગ્નની વાત સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ચાહકો સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સે નવપરિણીત યુગલને તેમના લગ્ન માટે શુભેચ્છાઓ(wedding congratulations katrina vicky) પાઠવી હતી.

વિકી કેટરીનાને અભિનંદનની પોસ્ટ
વિકી કેટરીનાને અભિનંદનની પોસ્ટ

વિકી કેટરીનાને કોણે કોણે આપ્યા અભિનંદન

હૃતિક રોશન, કરીના કપૂર ખાન, ફરહાન અખ્તર, કરિશ્મા કપૂર, પ્રિયંકા ચોપરા, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, સ્વેતા બચ્ચન, સોનમ કપૂર, આલિયા ભટ્ટ, નેહા ધૂપિયા, અંગદ બેદી, સામાજિક કાર્યકર્તા મલાલા યુસુફઝાઈ, ઝોયા અખ્તર અને આ કપલને લગ્ન માટે અભિનંદન(bollywood wedding congratulations katrina vicky) પાઠવ્યા છે

વિકી કેટરીનાને અભિનંદનની પોસ્ટ
વિકી કેટરીનાને અભિનંદનની પોસ્ટ

આ ઉપરાંત સારા અલી કપૂર, જાહ્નવી અખ્તર. ખાન, ટાઈગર શ્રોફ, અલી અબ્બાસ ઝફર, પ્રીતિ ઝિન્ટા, સ્વરા ભાસ્કર, અનુરાગ કશ્યપ, મલાઈકા અરોરા, કપિલ શર્મા, શૂજિત સરકાર, ભૂમિ પેડનેકર, રાજકુમાર રાવ સહિતના ઘણા સ્ટાર્સે આ કપલને લગ્ન માટે અભિનંદન પાઠવ્યા છે.

વિકી કેટરીનાને અભિનંદનની પોસ્ટ
વિકી કેટરીનાને અભિનંદનની પોસ્ટ

સલમાન ખાન અને રણબીરે અભિનંદન પાઠવ્યા નથી

વિકી કેટરીનાને અભિનંદનની પોસ્ટ
વિકી કેટરીનાને અભિનંદનની પોસ્ટ

સલમાન ખાન અને રણબીર કપૂર સાથે કેટરિના કૈફ બોલિવૂડ ટાઉનમાં સૌથી વધુ ચર્ચામાં હતી, પરંતુ બંનેમાંથી કોઈએ પણ કેટરિના કૈફ કૌશલને લગ્નની શુભેચ્છાઓ મોકલી નથી. પરંતુ સલમાન ખાન લગ્નના દિવસે જ દબંગ ટૂર માટે યુનાઇટેડ આરબ અમીરાત જવા રવાના થયો હતો.

વિકી કેટરીનાને અભિનંદનની પોસ્ટ
વિકી કેટરીનાને અભિનંદનની પોસ્ટ

આ પણ વાંચોઃ Katrina Vicky wedding photos: કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નના ફોટા થયાં વાયરલ

આ પણ વાંચોઃ katrina Vicky Wedding: જાણો વિકી કૌશલમાં ક્યાં 3 ગુણ હોવાથી કેટરીના કૈફે લગ્ન માટે હા પાડી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.