ETV Bharat / sitara

​​​​​​​આમિરના ફેન માટે ખુશખબર, આ ફિલ્મ માટે ઉતારશે 20 કિલો વજન...

author img

By

Published : May 3, 2019, 11:14 AM IST

Updated : May 3, 2019, 11:50 AM IST

Amir Khan

મુંબઈઃ બૉલીવુડ અભિનેતા આમિર ખાનને પરફેક્શનિસ્ટ કહેવામાં આવે છે. આમિર ખાન પોતાના દરેક પાત્ર માટે એવી રીતે તનતોડ મહેનત કરે છે અને તેમના કિરદારના ચાહક થઈ જાય છે. હવે અમિર ‘ફૉરેસ્ટ ગમ્પ’ની રિમેક ‘લાલ સિંહ ચડ્ઢા’ માટે મહેનત કરી રહ્યો છે. મળતી માહિતી અનુસાર અમિર આ ફિલ્મ માટે 20 કિલો વજન ઘટાડવાનો છે.

આ પહેલા આમિર ખાન ગજની, દંગલ માટે પાતાની બૉડી ટ્રાંસફૉર્મ કર્યુ છે. હવે ‘લાલ સિંહ ચડ્ઢા’ માટે તેમની મહેનત મશક્ત શરૂ થઈ ગઈ છે. ફિલ્મના ડાયરેક્શનની જવાબદારી આમિરના મેનેજર રહેલ અદ્વૈત ચંદનને મળી છે. અદ્વૈત આ પહેલા સીક્રેટ સુપરસ્ટારનું ડાયરેક્ટ કર્યુ છે.

આમિર ખાનની નવી ફિલ્મની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આમિર ખાને શૂટિંગ માટે લોકેશન ગોતવાનું શરૂ કરી દીધું છે. હાલમાં લોકેશનના ગોતવા માટે આમિર ધર્મશાલા પહોંચ્યો હતો. ત્યાં તેમણે પોતાની ટીમની સાથે સમય પસાર કર્યો હતો. તેમણે વિચારો પર વાત કરી અને આજુબાજુના લોકેશન પણ જોયા હતા. હવે દર્શકોને આ ફિલ્મથી ઘણી ઉમ્મીદ છે. કારણ કે આમિર ખાનની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ લોકોની આશા પર ખરી ઉતરી શકી ન હતી. ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાને’ લોકોની નિરાશ કર્યા હતા અને ફિલ્મે પણ સામાન્ય કમાણી કરી હતી.

Intro:Body:

20 किलो वजन घटाने वाले हैं आमिर खान, जानिए क्या है वजह



बॉलीवुड एक्टर आमिर खान को परफेक्शनिस्ट यूं ही नहीं कहा जाता. वह अपने हर एक किरदार के लिए इस तरह मेहनत करते हैं कि उसमें डूब ही जाते हैं. अब वह 'फॉरेस्ट ग्रंप' की रीमेक 'लाल सिंह चड्ढा' के लिए मेहनत कर रहे हैं. खबर है कि इस फिल्म के लिए वह 20 किलो वजन घटाने वाले हैं. इससे पहले आमिर खान गजनी, दंगल के लिए भी अपनी बॉडी ट्रांसफॉर्म कर चुके हैं. अब 'लाल सिंह चड्ढा' के लिए उनकी मेहनत मशक्त शुरू हो चुकी है. फिल्म के डायरेक्शन की जिम्मेदारी आमिर के मैनेजर रह चुके अद्वैत चंदन को मिली है. अद्वैत इससे पहले सीक्रेट सुपरस्टार डायरेक्ट कर चुके हैं.



नई फिल्म को लेकर तैयारियां जोरों पर चल रही हैं. आमिर खान ने शूटिंग के लिए लोकेशन ढूंढनी शुरू कर दी है. हाल में लोकेशन के चक्कर में आमिर धर्मशाला पहुंचे हुए थे. यहां उन्होंने अपनी टीम के साथ क्वालिटी टाइम बिताया. आइडियाज़ पर बात की और आसपास लोकेशन भी देखी. अब दर्शकों को इस फिल्म से काफी उम्मीदें हैं. क्योंकि आमिर की पिछली फिल्म 'ठग्स ऑफ हिंदोस्तान' ने दर्शकों को काफी निराश किया था. इस फिल्म ने कमाई तो ठीकठाक कर ली थी लेकिन क्रिटिक्स और दर्शकों ने इस फिल्म को नकार दिया था.



20 किलो वजन घटाने वाले हैं आमिर खान, जानिए क्या है वजह


Conclusion:
Last Updated :May 3, 2019, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.