ETV Bharat / international

અફગાન દુતાવાસના ટ્વિટર સાથે છેડછાડ : ડિલીટ કરાયા અમુક ટ્વિટ

author img

By

Published : Aug 16, 2021, 10:09 AM IST

તાલિબાનીઓએ કાબુલ સ્થિત અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી લીધો છે. તાલિબાનીઓ અફઘાનિસ્તાન પર કબજો કરાયાની જાહેરાત રાષ્ટ્રપતિ ભવન પરથી કરી શકે છે.

afghan embassy sources
અફગાન દુતાવાસના ટ્વિટર સાથે છેડછાડ

કાબુલ : અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાની હાલાત ફરી બદલાઈ છે. અહીં તાલિબાનીઓએ સત્તા પોતોના હાથમાં લીધી છે. અફઘાનિસ્તાનનો વધુ પડતો ભાગ હવે તાલિબાનીઓના કબજામાં છે. તાલિબાનીઓએ એલાન કર્યું છે કે દેશનું નામ ફરી 'Islamic Emirate of Afghanistan' કરી દેવાશે. તાલિબાનના એક અધિકારીએ કહ્યું કે વિદ્રોહી સંગઠન જલ્દી કાબુલ સ્થિત રાષ્ટ્રપતિ પરિસર અને અફઘાનિસ્તાનને ઈસ્લામી અમીરાત બનાવાની ઘોષણા કરશે.

  • "I have lost access to Twitter handle of Afghan Embassy India, a friend sent a screenshot of this tweet, (this tweet is hidden from me.) I have tried to log in but can’t access it. Seems it is hacked," tweets Abdulhaq Azad, Press Secretary to Afghan Embassy in India pic.twitter.com/4PYpuxptcl

    — ANI (@ANI) August 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અફગાન દુતાવાસના ટ્વિટર સાથે કરાઈ છેડછાડ, ડિલીટ કરાયા અમુક ટ્વિટ

અફઘાનિસ્તાન દુતાવાસના ટ્વિટર હેન્ડર સાથે છેડછાડની પણ વાત સામે આવી રહી છે. દુતાવાસના સુત્રો દ્વારા જાણવા મડ્યું છે કે ટ્વિટર એકાઉન્ટ પર અમુક અસામાન્ય ગતિવિધિઓ દેખાય રહી છે જેમા અમુક છેલ્લે કરાયેલા ટ્વિટ પણ ડિલિટ કરાયા છે.

  • "Unusual activity detected on the Twitter account of Afghan Embassy," say Afghan Embassy Sources on recent tweets which were later deleted.

    — ANI (@ANI) August 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો : અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ગનીએ દેશ છોડ્યું, કાબુલમાં અમેરિકન દૂતાવાસમાં પહોંચ્યા હેલિકોપ્ટર

આ પણ વાંચો : તાલિબાનોએ હવે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.