ETV Bharat / international

પાકિસ્તાને ભારત પાસેથી શીખ લેવાની જરૂર છે, પાક.ની જનતાએ ભારતીય ચંદ્રયાનના વખાણ કર્યા

author img

By

Published : Jul 28, 2019, 11:52 AM IST

ચંદ્રયાન-2ના લોન્ચ પર પાકિસ્તાનિઓએ આપી પ્રતિક્રિયા, પાકિસ્તાનને ભારત પાસેથી શીખ લેવાની જરૂર

નવી દિલ્હીઃ ચંદ્રયાન-2નું સફળતાપૂર્વકના પ્રક્ષેપણથી પાકિસ્તાન સહિત દુનિયાભરમાં ભારતની આ ઉપલબ્ધિને વધાવવામાં આવી રહી છે. ત્યારે પાકિસ્તાનને પણ ભારત પાસેથી શીખ લેવાની જરૂર હોવાની વાત કહી છે.

લાહોરમાં રહેતાં યુટ્યૂબર સાના અમજદના એક વિડીઓમાં એક વ્યક્તિએ કહ્યું હતું કે, "આ સરાહનીય પગલું છે. પ્રૌદ્યોગિકીમાં ભારત હંમેશાથી આગળ રહ્યું છે. જે પાકિસ્તાનને ભારત પાસેથી શીખવાની જરૂર છે."

ભારતમાં 22 જુલાઇના રોજ ચંદ્રયાન-2ને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-2ના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર 20 ઓગસ્ટના રોજ ચાંદ પર પહોંચશે. વિડીઓમાં અન્ય વ્યક્તિએ ભારતની ઉપલબ્ધિની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, "ભારત પાસેથી આપણે શીખવું જોઈએ આપણે શું કરવું જોઇએ." તો કેટલાંક લોકોએ સાવચેત કરતાં કહ્યું હતું કે, "પ્રૌદ્યોગિકીમાં ભારતની પ્રગતિએ પાકિસ્તાનને એક તાકાતવર પાડોશીની હરોળમાં લાવી દીધું છે. એટલે દેશને યુવા, વિજ્ઞાન અને પ્રૌદ્યોગીકરણમાં રોકાણ કરવાની જરૂર છે.

આમ, ભારતની આ અભૂતપૂર્વ સફળતા વિશે ઈઝરાયલ, અમેરીકા અને જર્મની સહિત દેશના દૂતવાસો તરફથી ભારતની અંતરિક્ષ એનજન્સી પ્રશંસા કરી હતી.

Intro:Body:

चंद्रयान-2 लांच पर पाकिस्तानियों ने कहा, भारत से सीखने की जरूरत

 (22:46) 

नई दिल्ली, 27 जुलाई (आईएएनएस)| चंद्रयान-2 का सफलतापूर्वक प्रक्षेपण करने पर पाकिस्तान समेत पूरी दुनिया में भारत की इस उपलब्धि की सराहना की जा रही है। पाकिस्तान के लोगों का कहना है कि पाकिस्तान को भारत से सीख लेने की जरूरत है। लाहौर स्थित यूट्यूबर साना अमजद की एक वीडियो में एक व्यक्ति ने कहा है-"अच्छा कदम, प्रौद्योगिकी में वे हमेशा बहुत आगे हैं। पाकिस्तान को इससे सीखना चाहिए।"



भारत ने 22 जुलाई को चंद्रयान-2 का सफलतापूर्वक प्रक्षेपण किया। चंद्रयान-2 निर्धारित कार्यक्रम के अनुसार, 20 अगस्त को चांद पर पहुंचेगा। 



वीडियो में एक अन्य व्यक्ति ने कहा- "हम इसकी सराहना करते हैं। हमें उनसे सीखना चाहिए और यह निर्णय लेना चाहिए कि हमें क्या करना चाहिए।"



हालांकि कुछ लोगों ने सचेत करते हुए कहा कि विज्ञान और प्रौद्योगिकी में भारत की प्रगति ने पाकिस्तान के लोगों को एक खतरनाक पड़ोस में ला खड़ा कर दिया है, इसलिए देश को युवाओं और विज्ञान व प्रौद्योगिकी पर निवेश करना चाहिए। 



वहीं, इजरायल, अमेरिका और जर्मनी समेत कई देशों के दूतावासों की ओर से भारत की अंतरिक्ष एजेंसी की बड़ी छलांग का स्वागत किया गया है। 

-------------------------------------------------------------------------------------------------------------------------------------------

ચંદ્રયાન-2ના લોન્ચ પર પાકિસ્તાનિઓ એ કહ્યું, ભારત પાસેથી શીખ લેવાની જરૂર

નવી દિલ્હીઃ ચંદ્રયાન-2નું સફળતાપૂર્વકના પ્રક્ષેપણથી પાકિસ્તાન સહિત દુનિયાભરમાં ભારતની આ ઉપલબ્ધિને વધાવવામાં આવી રહી છે.  પાકિસ્તાનના લોકોનું કહેવું છે કે, પાકિસ્તાને ભારત પાસેથી શીખ લેવાની જરૂર છે. લાહોરમાં રહેતાં યુટ્યૂબર સાના અમજદના એક વિડીઓમાં એક વ્યક્તિઓ કહ્યું હતું કે, આ  સરહનીય પગલું છે. પ્રૌદ્યોગિકીમાં ભારત હંમેશાથી આગળ રહ્યું છે. પાકિસ્તાને આ શીખવાની જરૂર છે. 

ભારતમાં 22 જુલાઇના રોજ ચંદ્રયાન-2ને સફળતાપૂર્વક  લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-2ના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર 20 ઓગસ્ટના રોજ ચાંદ પર પહોંચશે.  વિડીઓમાં અન્ય વ્યક્તિેએ  ભારતના ઉપલબ્ધિની પ્રશંસા કરતાં  કહ્યું હતું કે, "ભારત પાસેથી આપણે શીખવું જોઇએ આપણે શું કરવું જોઇએ." તો  કેટલાંક લોકોએ સાવચેત કરતાં કહ્યું હતું કે, " પ્રૌદ્યોગિકીમાં ભારતની પ્રગતિએ પાકિસ્તાનને એક તાકાતવાર પાડોશીની હરોળમાં લાવી દીધું છે.  એટલે દેશને યુવાઓ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગીકરણમાં રોકાણ કરવું  જોઇએ.

આમ, ભારતની આ અભૂતપૂર્વ સફળતા વિશે ઇઝરાયલ, અમેરીકા અને જર્મની સહિત  દેશના દૂતવાસો તરફથી ભારતની અંતરિક્ષ એનજન્સી પ્રશંસા કરી હતી. 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.