ETV Bharat / international

ગની અને અબ્દુલા જોડે 25 જૂને વ્હાઇટ હાઉસમાં બાઇડેન મુલાકાત કરશે

author img

By

Published : Jun 21, 2021, 11:50 AM IST

Afghan President અશરફ ગની અને High Council for National Reconciliationના પ્રમુખ Dr. Abdulla 25 જૂને વ્હાઇટ હાઉસમાં હશે. તેઓ US President Joe Bidenને મળવાના છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા અફઘાનિસ્તાનથી પોતાના સૈનિકોની વાપસી કરી રહ્યા છે.

US President Joe Biden
US President Joe Biden

  • Joe Biden 25 જૂને અશરફ ગની અને Dr. Abdullaને મળશે
  • અફઘાનિસ્તાનમાં નાટોના સૈનિકોની સંખ્યામાં ઘટોડો થયો
  • US, Afghanની સરકાર સાથે વાતચીત ચાલુ રાખશે

વોશિંગ્ટન (અમેરિકા) : US President Joe Biden 25 જૂને વ્હાઇટ હાઉસમાં Afghan President અશરફ ગની અને High Council for National Reconciliationના પ્રમુખ Dr. Abdulla સાથે મુલાકાત કરશે. White Houseના પ્રેસ સેક્રેટરી જેન પસાકીએ રવિવારે જણાવ્યું હતું કે "President ગની અને Dr. Abdullaની યાત્રાથી અફઘાનિસ્તાનમાં નાટોના સૈનિકોની સંખ્યામાં ઘટાડા વચ્ચે US અને Afghan વચ્ચે સ્થાયી ભાગીદારીને દોરશે."

અમેરિકા Afghanની સરકાર સાથે વાતચીત ચાલુ રાખશે

તેમણે જણાવ્યું કે, 'Biden Afghan President અશરફ ગની અને High Council for National Reconciliationના અધ્યક્ષ પ્રમુખ Dr. Abdullaને 25 જૂને વ્હાઇટ હાઉસમાં આવકારવા ઉત્સુક છે.' સાકીએ જણાવ્યું હતું કે, US, Afghan મહિલાઓ, છોકરીઓ અને લઘુમતીઓ સહિત Afghan નાગરિકોને સહાય આપવા માટે રાજદ્વારી, આર્થિક અને માનવતાવાદી સહાય આપવા માટે પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો : યુ.એસ પ્રેસિડન્ટ જો બાઈડન ઈઝરાયેલના રાષ્ટ્રપતિ રિવિલિનનું કરશે સ્વાગત : વ્હાઈટ હાઉસ

Afghan ફરીથી આતંકવાદી જૂથોનું આશ્રયસ્થાન ન બને

તેમણે જણાવ્યું હતું કે, US, Afghanની સરકાર સાથે વાતચીત કરવાનું ચાલુ રાખશે. જેથી સુનિશ્ચિત થાય કે દેશ ફરીથી તે આતંકવાદી જૂથોનું આશ્રયસ્થાન ન બને. જે US માટે ખતરો પેદા કરે છે. સાકીએ જણાવ્યું હતું કે, US હાલની શાંતિ પ્રક્રિયાને સંપૂર્ણ સમર્થન આપે છે અને તમામ Afgan પક્ષોને સંઘર્ષને સમાપ્ત કરવા વાટાઘાટોમાં અર્થપૂર્ણ રીતે ભાગ લેવા પ્રોત્સાહિત કરે છે.

આ પણ વાંચો : વિદેશ પ્રધાન જયશંકરે અમેરિકાના સંરક્ષણ પ્રધાન સાથે મુલાકાત કરી, પ્રાદેશિક સુરક્ષાના પડકાર પર કરી ચર્ચા

અમેરિકાએ સૈનિકોને પાછા બોલાવ્યા

US Afganથી પોતાની સૈનિકોને પાછા બોલાઇ રહ્યુંં છે. તેના અડધાથી વધુ કામ પૂર્ણ થઈ ચૂક્યા છે. Afganથી US સૈનિકોને પાછા ખેંચવાની સત્તાવાર પ્રક્રિયા 1 મેથી શરૂ થઈ હતી. Afganમાં US સૈનિકોની સંખ્યા 2,500થી 3,500ની વચ્ચે હતી. બિડેને 11 સપ્ટેમ્બર સુધી લશ્કરને જણાવ્યું કે, સૈનિકો પરત ખેંચવાની પ્રક્રિયામાં કોઈ ઉતાવળ થશે નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.