ETV Bharat / city

Surat Corona Update: સુરત શહેરમાં આજે કોરોના કુલ 2986 કેસ નોંધાયા

author img

By

Published : Jan 14, 2022, 10:44 PM IST

સુરત શહેરમાં (Surat Corona Update) આજે કોરોના કેસ કુલ 2986 કેસ આવ્યા છે, તેમાં પણ સૌથી વધુ કેસ (Corona Peak In Surat) શહેરના રાંદેર, અઠવા અને લીબાયત ઝોનમાં છે.

Surat Corona Update: સુરત શહેરમાં આજે કોરોના કુલ 2986 કેસ નોંધાયા
Surat Corona Update: સુરત શહેરમાં આજે કોરોના કુલ 2986 કેસ નોંધાયા

સુરત: સુરત (Corona Cases in Surat) શહેરમાં આજે કોરોના (Surat Corona Update) કેસ કુલ 2986 કેસ આવ્યા છે. ફુલ એક્ટિવ કેસ 8262 છે. શહેરમાં આજદિન સુધી કુલ 1,19,834 કેસ છે. આજે ઓમિક્રોનના એક પણ કેસ નોંધાયો નથી, અને ઓમિક્રોનના એક પણ એક્ટિવ કેસ નથી. સુરત જિલ્લામાં કોરોનાથી 1 વ્યક્તિનું મોત છે. આજે શહેરમાં કુલ 930 લોકો સ્વસ્થ થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ - 1,14,290 લોકો સ્વસ્થ થયા છે. આજે 2927 લોકો વેક્સીનેટ થયા છે, તથા સિનિયર સિટીઝનને આપવામાં (Corona Peak In Surat)આવતું પ્રિકોશન ડોઝની કુલ 4422 લોકોને આપવામાં આવ્યું છે.

શહેરના 3 ઝોનમાં સૌથી વધુ કેસો છે.

સુરત શહેરમાં આજે કોરોના કેસ કુલ 2986 કેસ આવ્યા છે, તેમાં સૌથી વધુ કેસ શહેરના રાંદેર ઝોનમાં 650 તથા લીંબયાત ઝોનમાં 633 અને અઠવા ઝોનેમાં 534 આ રીતે શહેરના 3 ઝોનમાં સૌથી વધુ કેસો આવી રહ્યા છે.

આ પણ વાંચો:

Corona Peak In Surat: સુરતમાં જાન્યુઆરીમાં કોરોના પીક આવવાની શક્યતાઓ, બુસ્ટર ડોઝ આશીર્વાદ રૂપ

Corona Cases in Surat : બે શાળાના ચાર વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ, વિદેશની ટ્રાવેલ બે વ્યક્તિઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.