ETV Bharat / city

Surat Children India Book Record 2022: ઊંધા લટકીને બાળકે સિંગલ ડિજિટ નંબરોનું કર્યું એડિશન, બનાવ્યો ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ

author img

By

Published : Jan 11, 2022, 12:39 PM IST

સુરતમાં 7 વર્ષના બાળકે સિંગલ ડિજિટ નંબરોનું ઝડપી એડિશન (Surat Children India Book Record 2022) કરીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન (Surat Children sets India Book of Record) મેળવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, બાળકે આ રેકોર્ડ ઊંધા લટકીને (a child hanging upside down did an edition of single digit numbers ) ગણતરીની સેકન્ડમાં એડિશન કરીને બનાવ્યો છે.

Surat Children India Book Record 2022: સુરતમાં ઊંધા લટકીને બાળકે સિંગલ ડિજિટ નંબરોનું કર્યું એડિશન, બનાવ્યો ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ
Surat Children India Book Record 2022: સુરતમાં ઊંધા લટકીને બાળકે સિંગલ ડિજિટ નંબરોનું કર્યું એડિશન, બનાવ્યો ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ

સુરતઃ અત્યારે નાના બાળકો માટે વિવિધ રેકોર્ડ બનાવવા તો જાણે સામાન્ય વાત થઈ ગઈ છે. તેવામાં સુરતમાં 7 વર્ષના બાળકે સિંગલ ડિજિટ નંબરોનું ઝડપી એડિશન (Quick edition of single digit numbers) કરીને ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં (Surat Children sets India Book of Record) સ્થાન મેળવ્યું છે. જોકે, બાળકની ખાસિયત એ છે કે, તે ઊંધો લટકીને ગણતરીની સેકન્ડમાં મોટા એડિશન (Surat Children India Book Record 2022) કરે છે.

ગેજેટની કોઈ પણ પ્રકારની આદતો નથી

આ પણ વાંચો- Para Swimmer Of Maharashtra: ડિસેબિલિટીને બનાવી એબિલિટી, હવે પાલ્ક સ્ટ્રેઈટ પાર કરી બનાવશે વર્લ્ડ રેકોર્ડ

7 વર્ષનો કિયાન ઊંધો લટકીને ગણતરી કરે છે, જે તેની ખાસિયત છે

સામાન્ય રીતે ગણિત જેવો વિષય દરેક લોકોના વિદ્યાર્થી કાળનો અઘરો હોવાની વાતો જાણિતી છે. ખૂબ ઓછા વિદ્યાર્થીઓના પ્રિય વિષય તરીકે મેથેમેટિક્સ જોવા મળે છે. ત્યારે શહેરના સિટી લાઈટ વિસ્તારના આર્નવ એપાર્ટમેન્ટમાં રહેતા કિયાન જૈનનો મેથેમેટિક્સ પ્રત્યેનો લગાવ જોઈને ભલભલા દંગ (Surat Children India Book Record 2022) રહી જાય છે. કિયાન ધોરણ-1માં અભ્યાસ કરે છે અને તેણે લૉકડાઉનમાં એબેકસના કલાસ કરવાના શરૂ કર્યા હતા. નાની ઉંમરે કિયાને સિંગલ ડિજિટ નંબરોનું ઝડપી એડિશન (Quick edition of single digit numbers) કરીને ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન હાંસલ (Surat Children sets India Book of Record) કર્યું છે. સીધા બેસીને ગણિતના પ્રશ્નો હલ કરવામાં લોકોનો પરસેવો પડી જાય છે ત્યારે કિયાન આ ગણતરી ઉંધો લટકીને ગણતરી છે, જે તેની ખાસિયત છે.

7 વર્ષનો કિયાન ઊંધો લટકીને ગણતરી કરે છે, જે તેની ખાસિયત છે
7 વર્ષનો કિયાન ઊંધો લટકીને ગણતરી કરે છે, જે તેની ખાસિયત છે

આ પણ વાંચો- World Record: સુરતની છોકરીઓ શનિવારે માર્શલ આર્ટમાં પાકિસ્તાન સહિત અન્ય દેશને મ્હાત આપી બનાવશે રેકોર્ડ

ગેજેટની કોઈ પણ પ્રકારની આદતો નથી

કિયાનની માતા શ્વેતા જૈને જણાવ્યું હતું કે, લૉકડાઉનના સમયે અમને બાળકોને ખામી અને ખૂબી બન્ને જોવા મળી હતી. આથી અમે જૂન મહિનામાં કિયાનને એબેકસના ક્લાસિસ શરૂ કરાવ્યા હતા. તેને ટિવી, મોબાઈલ વગેરે ગેઝેટની કોઈ પણ પ્રકારની આદતો નથી. આથી તેણે લૉકડાઉનમાં એટલી બધી પ્રેક્ટિસ કરી કે, આજે તે પહેલા ધોરણનો હોવા છતાં ધોરણ 3-4ની ગણતરી કરે છે. એક વાર રમતા રમતા તેણે ઊંધા લટકીને (a child hanging upside down did an edition of single digit numbers ) એબેકસ ગણિતનો એક વીડિયો સોલ્વ કર્યો હતો. તે દિવસથી તેનો આત્મવિશ્વાસ વધ્યો અને તે હવે દરેક ગણતરી ઊંધો લટકીને જ કરે છે. 4 ડિસેમ્બર 2021ના દિવસે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડની સ્પર્ધામાં તેણે તેનો પહેલો ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ (Surat Children sets India Book of Record) મેળવ્યો છે. આ સાથે જ અમદાવાદમાં તેણે ટાએકવોન્ડોમાં સ્ટેટ લેવલે ગોલ્ડ મેડલ પણ મેળવ્યો છે.

7 વર્ષનો કિયાન ઊંધો લટકીને ગણતરી કરે છે, જે તેની ખાસિયત છે
7 વર્ષનો કિયાન ઊંધો લટકીને ગણતરી કરે છે, જે તેની ખાસિયત છે

બીક નથી લાગતી

કિયાને પોતે જણાવ્યું હતું કે, મને બીક નથી લાગતી. હું રોજે પ્રેક્ટિસ કરું છું. ઊંધો લટકીને ગણતરીની સેકન્ડમાં મોટા એડિશન (a child hanging upside down did an edition of single digit numbers) કરવામાં મજા આવે છે. લૉકડાઉન સમયે પ્રેક્ટિસ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.