ETV Bharat / city

Chain Snatcher Terror in Surat: સુરતમાં ચેન સ્નેચિંગ અને લૂંટ કરનારી ગેંગના 2 આરોપીની ધરપકડ

author img

By

Published : Feb 15, 2022, 10:26 AM IST

સુરતમાં મંકી કેપ પહેરીને પલ્સર બાઈક પર ફરી ચેઈન સ્નેચિંગ અને લૂંટ કરનારી ગેંગના 2 આરોપીની ધરપકડ (Chain Snatcher Terror in Surat) થઈ હતી. ક્રાઈમબ્રાન્ચે બંને આરોપીને ઝડપી (Chain Snatcher arrested in Surat) પાડ્યા હતા.

Chain Snatcher Terror in Surat: સુરતમાં ચેન સ્નેચિંગ અને લૂંટ કરનારી ગેંગના 2 આરોપીની ધરપકડ
Chain Snatcher Terror in Surat: સુરતમાં ચેન સ્નેચિંગ અને લૂંટ કરનારી ગેંગના 2 આરોપીની ધરપકડ

સુરતઃ સુરતમાં મંકીકેપ પહેરીને પલ્સર બાઈક પર ફરી ચેન સ્નેચિંગ અને લૂંટ કરનારી ગેંગના 2 આરોપીની ક્રાઈમબ્રાન્ચે (Chain Snatcher Terror in Surat) ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 13 સોનાની ચેન સહિત 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં (Chain Snatcher arrested in Surat) આવ્યો હતો. આ સાથે 16 જેટલા ગુનાઓ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી.

ક્રાઈમબ્રાન્ચે ઉધનામાંથી બંને આરોપીને ઝડપી પાડ્યા

આ પણ વાંચો- સુરતમાં સ્નેચરો બેફામ, નવાપરા નજીક રાહદારી યુવકને ચપ્પના ઘા મારી તેનો માબાઈલ લૂંટી 2 સ્નેચર ફરાર

ક્રાઈમબ્રાન્ચે ઉધનામાંથી બંને આરોપીને ઝડપી પાડ્યા

આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતના પોશ વિસ્તારમાં ઉમરા, અદાજણ તેમ જ ખટોદરામાં મંકી કેપ પહેરી રાહદારીને નિશાન બનાવીને ચેઇન સ્નેચિગ તેમ જ લૂંટની ઘટનાના (Chain Snatcher Terror in Surat) કારણે પોલીસની ઊંઘ હરામ થઈ (Chain Snatcher Terror in Surat) હતી. ક્રાઈમબ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, આ ગેંગ ઉધના એસએમસી ડિપ્લોઝલ પ્લાન્ટ પાસે ફરી રહી છે. ક્રાઈમબ્રાન્ચે વોચ ગોઠવી 2 આરોપીની ધરપકડ (Chain Snatcher arrested in Surat) કરી હતી.

આ પણ વાંચો- વાપીમાં સોનાની ચેઇન સ્નેચિંગ કરતા 2 આરોપી અને સોની વેપારી સહિત 3 શખ્સને ઝડપી 6 ગુનાનો ભેદ ઉકેલ્યો

આરોપી ગણેશની અગાઉ હત્યાના કેસમાં થઈ હતી ધરપકડ

પોલીસ પૂછપરછમાં બંને આરોપીનું નામ ગણેશ વાઘ અને વિજય રાણા (Chain Snatcher arrested in Surat) જણાવ્યું હતું. વર્ષ 2021માં ગણેશની કાલુ નામના યુવાનની હત્યામાં ધરપકડ થઈ હતી. ત્યારબાદ જામીન પર બહાર નીકળયો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ ગણેશે તેના સાગરીત અક્ષય સાથે મળી સહેલાઈથી રૂપિયા કમાવવાનું નક્કી કર્યું હતું. આ માટે આરોપીઓએ વિજયની પલ્સર બાઇકનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. વિજયની બાઇકની બન્ને બાજુ નંબર પ્લેટ કાઢી નાખતા હતા અને બાદમાં અલગ અલગ વિસ્તારમાં ફરી ચેઈન સ્નેચિંગ (Chain Snatcher Terror in Surat) કરતા હતા. આ અગાઉ પોલીસે ગણેશનો પીછો કરી તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો જોકે, 2 પોલીસકર્મીઓ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ભાગી છૂટ્યો હતો.

કુલે 16 ગુનાઓ ઉકેલવામાં સફળતા

પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, આ ગેંગ સરથાણાં, ઉમરા, અડાજણ, ખટોદરા જેવા વિસ્તારોમાં સાંજે 7થી 10વાગ્યા સુધી ફરી રાહદારીને નિશાન બનાવતા (Chain Snatcher arrested in Surat) હતા. તેમની પૂછપરછમાં ગણેશે અગાઉ 2 ચેઈન સ્નેચિગ, 2 લૂંટ, 1 હત્યા, 5 મોબાઈલ સનેચિગ, 6 હત્યાની કોશિશ, 9 GPA 135 તથા એક વાર પાસાની સજા ભોગવી ચૂક્યો છે. હાલ તો ક્રાઇમબ્રાન્ચે 6 ઉમરા, 5 અડાજણ, 2 સરથાણાં, 2 ખટોદરા તેમ જ 1 જહાંગીરપુરા પોલીસમથક મળી કુલે 16 ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી હતી. અગાઉ પોલીસ ઉપર પણ હુમલો (Chain Snatcher Terror in Surat) કરી ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.