ETV Bharat / city

રાજકોટ પોલીસે રૂપિયા 20 હજારની ચાઈનીઝ દોરી ઝડપી પાડી

author img

By

Published : Jan 12, 2021, 10:31 PM IST

રાજકોટ પોલીસે જિલ્લામાંથી રૂપિયા 20 હજારના ચાઈનીઝ દોરીની 40 રીલ ઝડપી પાડી છે. આ સાથે જ પોલીસે જાહેરનામા ભંગ બદલ દોરીનું વેચાણ કરનારા 2 આરોપીની ધરપકડ કરી છે.

ચાઈનીઝ દોરીનું વેચાણ કરનારાની ધરપકડ
ચાઈનીઝ દોરીનું વેચાણ કરનારાની ધરપકડ

  • રાજકોટમાં જાહેરનામા ભંગનો ગુનો દાખલ
  • પોલીસે ચાઈનીઝ દોરી ઝડપી પાડી
  • આ સાથે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી

રાજકોટઃ તાલુકા પોલીસે ચાઈનીઝ દોરીનું વેચાણ કરનારા 2 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જાહેરનામાના ભંગ બદલ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આ દોરીનું વેચાણ કરનારા રાકેશ ગોધાત અને દિનેશ ગુંડિયાની ધરપકડ કરી છે. પોલીસે આ આરોપીન વિરુદ્ધ IPC 188 અને GP ACT 131 મુજબ કર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.