ETV Bharat / city

જામનગરમાં ભાજપના જિલ્લા-તાલુકા પંચાયતનાં ઉમેદવારોએ શુભ મુહૂર્તમાં નામાંકનપત્રો ભર્યા

author img

By

Published : Feb 14, 2021, 11:27 AM IST

જામનગર કોર્પોરેશનની ચૂંટણીનાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપ દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં નામાંકન પત્ર ભરવાની શરૂઆત થઈ છે. જામનગરમાં અટલ ભવન ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભાજપના તમામ ઉમેદવારોએ ફોર્મ ચકાસણી તેમજ ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરી હતી.

જામનગરમાં ભાજપનાં જિલ્લા અને તાલુકા પંચાયતનાં ઉમેદવારોએ શુભ મુહૂર્તમાં નામાંકનપત્રો ભર્યા
જામનગરમાં ભાજપનાં જિલ્લા અને તાલુકા પંચાયતનાં ઉમેદવારોએ શુભ મુહૂર્તમાં નામાંકનપત્રો ભર્યા

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ
  • જામનગરમાં જામશે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરીનો જંગ
  • જિલ્લા પંચાયતની 24 અને તાલુકા પંચાયતની 112 બેઠકો પર યોજાશે ચૂંટણી

જામનગર: કોર્પોરેશનની ચૂંટણીનાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપ દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં નામાંકન પત્ર ભરવાની શરૂઆત થઈ છે. જામનગરમાં અટલ ભવન ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભાજપના તમામ ઉમેદવારોએ ફોર્મ ચકાસણી તેમજ ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરી હતી.

જામનગરમાં ભાજપનાં જિલ્લા અને તાલુકા પંચાયતનાં ઉમેદવારોએ શુભ મુહૂર્તમાં નામાંકનપત્રો ભર્યા
6 તાલુકા પંચાયતની 112 બેઠકો પર ભાજપનાં નેતાઓએ ફોર્મ મળ્યાભારતીય જનતા પાર્ટી દ્વારા શુભ વિજય મુહૂર્તમાં ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત કરી હતી. ભાજપના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો અને 6 તાલુકા પંચાયતની 112 બેઠકો પર ભાજપના ઉમેદવારો દ્વારા ફોર્મ ભર્યા છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.