ETV Bharat / city

UNICONDYLAR KNEE REPLACEMENT: ઘૂંટણના દુખાવાની નવી સર્જરી, દર્દીઓને હવે ઘૂંટણના દુખાવાથી કાયમી મુક્તિ મળશે

author img

By

Published : Dec 22, 2021, 12:27 PM IST

ઘૂંટણમાં દુખાવાના કેસ (Cases of knee pain increased) દિવસે દિવસે વધતા જાય છે. લોકો તેનાથી બચવા 'ની રિપ્લેસમેન્ટ' (knee replacement surgery pain) કરાવતા હોય છે પરંતુ તેમાં સર્જરી કર્યા બાદ પણ નોર્મલ દુખાવો થતો હોય છે. આવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે અત્યાધુનિક યુનિકોન્ડીલરની રિપ્લેસમેન્ટ (unicondylar replacement) અને માઇક્રોપ્લાસ્ટી સર્જરી (microplasty knee surgery ahmedabad) કરવાથી દર્દીઓને રાહત મળશે.

replacement
replacement

અમદાવાદ: ઘૂંટણમાં દુખાવાના કેસ દિવસે દિવસે વધતા (Cases of knee pain increased) જાય છે. ફાસ્ટ લાઈફને કારણે લોકો પોતાના સ્વાસ્થ્ય માટે પૂરતું ધ્યાન આપી શકતા નથી. મોટી ઉંમરના વ્યક્તિઓમાં ઘૂંટણની સમસ્યા વધારે જોવા મળતી હોય છે. જ્યારે લોકો 'ની રિપ્લેસમેન્ટ' (knee replacement surgery pain) કરાવતા હોય છે પરંતુ તેમાં સર્જરી કર્યા બાદ પણ નોર્મલ દુખાવો થતો હોય છે. આવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે અત્યાધુનિક યુનિકોન્ડીલરની રિપ્લેસમેન્ટ (unicondylar replacement) અને માઇક્રોપ્લાસ્ટી સર્જરી (microplasty knee surgery ahmedabad) કરવાથી દર્દીઓને રાહત મળશે.

ઘૂંટણના દુખાવાની નવી સર્જરી, દર્દીઓને હવે ઘૂંટણના દુખાવાથી કાયમી મુક્તિ મળશે

યુનિકોન્ડીલરની રિપ્લેસમેન્ટ અને માઇક્રોપ્લાસ્ટી સર્જરી શું છે અને તેના ફાયદા

આ સર્જરીમાં (knee replacement surgery pain) કોઈ લિગામેન્ટ કાપવામાં આવતા નથી તેમજ ઘૂંટણના ખરાબ થયેલો એટલે કે ઘસારો થયેલો ભાગ જ કઢાતો હોવાથી આખો ઘૂંટણનો સાંધો બદલવો પડતો નથી. આ સર્જરી કરવાથી ઘૂંટણની તકલીફમાંથી કાયમી મુક્તિ મળે છે. આ સર્જરીમાં રિકવરી ઝડપથી આવે છે. 40થી 83 વર્ષના કોઈ પણ વ્યક્તિ આ સર્જરી કરાવી શકે છે. જે દિવસે સર્જરી કરી હોય તે જ દિવસથી દર્દી ચાલી શકે છે. આ સર્જરીનો ખર્ચ 1.30 લાખ જેટલો થાય છે.

આ પણ વાંચો: ક્યુટિકલમાં સમસ્યા બની શકે છે નખમાં ચેપ લાગવાનું કારણ

છેલ્લા બે વર્ષમાં ઘૂંટણની સમસ્યામાં (Cases of knee pain increased) 40 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. આ પ્રકારની સર્જરીથી લોકો અજાણ છે. આ પ્રકારની સર્જરી એ દર્દી માટે ફાયદાકારક છે.

આ પણ વાંચો: વૃદ્ધાવસ્થામાં થતી ઊંઘની સમસ્યા એટલે Insomnia

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.