ETV Bharat / city

મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ ન મળતા વિદ્યાર્થિનીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા: જાણો શું છે કારણ?

author img

By

Published : Jun 4, 2022, 7:45 PM IST

ગુજરાતની એક વિદ્યાર્થિનીએ પોતાના પસંદગીના ક્ષેત્રમાં એડમિશન ન મળતા ગુજરાત હાઇકોર્ટના (Gujarat High Court Hearing ) દ્વાર ખખડાવ્યા છે. મેડિકલ ક્ષેત્રની એક શાખામાં ફાળવાયેલો પ્રવેશ અને પસંદગીની શાખામાં જવા માટેની ઇચ્છા વચ્ચે અટવાયેલ વિદ્યાર્થિનીના (Case of admission in selected medical branch in High Court ) કેસને લઇ હાઇકોર્ટે નોટિસ પણ પાઠવી છે.

મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ ન મળતા વિદ્યાર્થિનીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા: જાણો શું છે કારણ?
મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ ન મળતા વિદ્યાર્થિનીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા: જાણો શું છે કારણ?

ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એડમિશનને લઈને એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. હાઇકોર્ટમાં પસંદગીની મેડિકલ શાખામાં પ્રવેશનો કેસ છે. (Case of admission in selected medical branch in High Court) જેમાં મેડિકલ ક્ષેત્રની ગુજરાતની એક વિદ્યાર્થિનીએ પોતાના પસંદગીના ક્ષેત્રમાં એડમિશન ન મળતા તેણે ગુજરાત હાઇકોર્ટના દ્વાર (Gujarat High Court Hearing ) ખખડાવ્યા છે અને પોતાની સાથે અન્યાય કર્યો છે તો તેનો નિકાલ આવે તે માટે થઈને પણ અરજી કરી છે.

શું છે સમગ્ર મામલો - આ સમગ્ર મામલે હકીકત જોઈએ તો રાજકોટની વિદ્યાર્થિનીએ નીટ પાસ કર્યા બાદ ગાયનેકોલોજીમાં પ્રવેશ મળ્યો હતો., પરંતુ તેની પસંદગીની શાખા પીડીયાટ્રીક હતી (Pediatric branch of medical studies) જેમાં પ્રવેશ મેળવવા માટે પણ (Case of admission in selected medical branch in High Court )ફોર્મ ભર્યું હતું.

એડમિશન રદ થયું હતું- જે દિવસે વિદ્યાર્થિનીને એડમિશન માટે હાજર રહેવાનું હતું તે દિવસે આ વિદ્યાર્થિની હાજર ન રહેતા તેનું પીડીયાટ્રીકનું એડમિશન રદ થયું હતું. એટલું જ નહીં પ્રવેશ પ્રક્રિયા જ્યારે ચાલુ હતી એ દરમિયાન એણે પીડીયાટ્રીકમાં (Case of admission in selected medical branch in High Court ) કેટલીક બેઠકો ખાલી પડી હતી તેથી વિદ્યાર્થિનીએ ગાયનેકોલોજીમાંથી પ્રવેશ રદ કરાવી દીધો હતો. પરંતુ બીજી તરફ પીડીયાટ્રીક ફેકલ્ટીમાં (Pediatric branch of medical studies) મેરીટ લિસ્ટમાં તેનું નામ જ ન આવ્યું હતું.

આ પણ વાંચોઃ PSI recruitment controversy : ફિઝિકલ પરીક્ષા માટે યોગ્ય નથી તો મુખ્ય પરીક્ષા માટે મંજૂરી કેમ આપવી? HC

બંને ફેક્લ્ટીમાં રહી વંચિત- પરિણામે ફેકલ્ટીના મેરિટ લિસ્ટના બંને શાખામાં પ્રવેશમાંથી તે વંચિત રહી હતી. આ પ્રકારના વર્તનના કારણે વિદ્યાર્થિનીમાં અસંતોષ જોવા મળ્યો હતો અને તેણે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતાં અને પોતાને ન્યાય મળે એવી માંગ કરી હતી. વિદ્યાર્થિની દ્વારા એ પણ રજૂઆત કરવામાં આવી હતી કે, એને એક નહીં પરંતુ બંને શાખામાંથી એક પણ શાખા (Case of admission in selected medical branch in High Court )તેને પ્રવેશ આપવામાં આવ્યો નથી, જેને લઇને ભવિષ્ય ઉપર પણ જોખમ ઉભું થયું છે. તેથી જ યોગ્ય ન્યાયની ઈચ્છા સાથે જ મારે હાઇકોર્ટમાં (Gujarat High Court Hearing ) આવવું પડ્યું છે.

આ પણ વાંચોઃ Notice to Raksha Shakti University: રક્ષાશક્તિ યુનિવર્સિટીને પ્રવેશ કાર્યવાહી બાબતે હાઇકોર્ટના આદેશનું પાલન ન કરતા નોટિસ

સરકારે શું જવાબ આપ્યો - જ્યારે વિદ્યાર્થિનીની અરજી અંગે સરકારે પોતાનો જવાબ આપ્યો હતો કે વિદ્યાર્થિની હાજર ન રહેતાં તેને પ્રવેશ મળ્યો ન હતો. બધાં જ નિયમો બધા જ વિદ્યાર્થીઓ માટે સરખા લાગુ પડે છે. તેમજ કોઇપણ પ્રકારની (Admission process in medical colleges in Gujarat) બાંધછોડ કરવામાં આવતી નથી. જેને લઇને આ વિદ્યાર્થિનીએ જે દિવસે હાજર (Case of admission in selected medical branch in High Court )થવાનું હતું એ દિવસે હાજર રહી શકી ન હતી માટે એના પ્રવેશ આપવામાં નથી આવ્યો. એટલું જ નહીં, તેના મેરીટ લીસ્ટ પ્રમાણે પણ તેનો નંબર આવતો ન હોવાથી તેને શાખામાં પ્રવેશ આપવો શક્ય નથી.

હાઇકોર્ટે નોટિસ પાઠવી - આ સમગ્ર મામલે હાઇકોર્ટે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને નોટિસ પાઠવી છે અને આ સમગ્ર (Case of admission in selected medical branch in High Court )બનાવ અંગે જવાબ રજૂ કરવા માટે કહ્યું છે.આ અંગે આગામી દિવસોમાં સુનાવણી (Gujarat High Court Hearing ) હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.