ETV Bharat / city

Gold Silver Price in Gujarat : સોના - ચાંદી માર્કેટમાં તેજીનું તાપમાન

author img

By

Published : Jun 13, 2022, 8:12 AM IST

Gold Silver Price in Gujarat : સોના - ચાંદી માર્કેટમાં તેજીનું તાપમાન
Gold Silver Price in Gujarat : સોના - ચાંદી માર્કેટમાં તેજીનું તાપમાન

રાજ્યમાં આજે (13 જૂન) સોના અને ચાંદીના ભાવમાં (Gold Silver Price in Gujarat) મોટો ઘટાડો આવ્યો છે. આથી જો તમે ચાંદી કે સોનું ખરીદવા માગતા હોવ તો આ સમય શ્રેષ્ઠ (Gold Silver Price on 13 June) ગણાશે. કારણ કે, ખર્ચ ઓછો થશે. ત્યારે રાજ્યના મહાનગરોમાં શું ભાવ છે. આવો જોઈએ.

અમદાવાદઃ ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold Silver Price in Gujarat) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ બનાવવા માટે સોનું તેમ જ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ (Gold Silver Price in Today) જાણવા ખૂબ જ જરૂરી છે. અમદાવાદ, સુરત, વડોદરાની વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યના સૌથી મોટા શહેરો છે. આ શહેરમાં સોનાનો વેપાર વિકસ્યો છે અને અન્ય વેપારની જેમ સોનાનો વેપાર પણ (Gold Silver Price on 13 June) અહીં થાય છે.

આ પણ વાંચો : Share Market India: શેરબજારમાં મોટો કડાકો, ફરી ધોવાયા રોકાણકારોના પૈસા

સોનાના ભાવ પર નજર (24 કેરેટ 10 ગ્રામનો ભાવ

શહેરનું નામઆજનો ભાવગઈકાલનો ભાવવધારો/ઘટાડો
અમદાવાદ53,50052,270+1230
સુરત53,50052,270+1230
વડોદરા53,50052,270+1230

આ પણ વાંચો : આ વર્ષે વૈશ્વિક ડિજિટલ ખર્ચ યુએસ ડોલર 1.8 ટ્રિલિયનને વટાવી જવાની અપેક્ષા 900

ચાંદીનો આજનો ભાવ (1 કિલો)

શહેરનું નામઆજનો ભાવગઈકાલનો ભાવવધારો/ઘટાડો
અમદાવાદ63,00062,930+70
સુરત63,00062,930+70
વડોદરા63,00062,930+70
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.