ETV Bharat / city

ગુજરાતના પ્રધાન જગદીશ પંચાલને જાણો

author img

By

Published : Sep 16, 2021, 5:10 PM IST

Updated : Sep 16, 2021, 6:52 PM IST

Ahmedabad News
Ahmedabad News

ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના પ્રધાનોની શપથ વિધિ ગુરુવારે યોજાઇ ગઈ છે. ગુજરાતની નવી કેબિનેટના પ્રધાનોના નામ જાહેર થઈ ગયા છે અને આ તમામ પ્રધાનોની શપથ વિધિ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે જાણો ગુજરાતના નવા પ્રધાન જગદીશ પંચાલ વિશે.

નામ: જગદીશ વિશ્વકર્મા

પિતાનું નામ: ઈશ્વરભાઈ

જન્મ તારીખ: 12 ઓગસ્ટ, 1973

જન્મ સ્થળ: અમદાવાદ

વૈવાહીક સ્થિતિ: પરિણીત

જીવનસાથીનું નામ: અલ્કાબહેન

સર્વોચ્ચ લાયકાત: અંડર ગ્રેજ્યુએટ

અન્ય લાયકાત: એસ. વાય. બી.એ., એમ.બી.એ. ઈન માર્કેટિંગ (સર્ટિફિકેટ કોર્સ)

કાયમી સરનામું: 66, વિક્રમપાર્ક પ્લોટિંગ બંગ્લોઝ, બજરંગદાસ બાપા આશ્રમની સામે, મારૂતિ સ્‍કૂલની સામે, સૈજપુર-બોઘા, નરોડા, નેશનલ હાઈવે નંબર 8, ઠક્કરબાપાનગર, અમદાવાદ – 382350

મત વિસ્તારનું નામ: નિકોલ

અન્ય લાયકાતઃ મેન્યુફેક્ચરિંગ ઓફ ટેક્સટાઈલ મશિનરી

સંસદીય કારકિર્દીઃ સભ્ય, તેરમી ગુજરાત વિધાનસભા, 2012-17

પ્રવૃત્તિઓઃ સભ્ય, કારોબારી સમિતિ, શ્રી ધાંધર પંચાલ સેવા સમાજ, અમદાવાદ, જનરલ સેક્રેટરી, વિશ્વકર્મા પંચાલ લુહાર સુથાર મહામંડળ, ગુજરાત રાજ્ય.

શોખ: વાંચન, સ્વિમિંગ, બેડમિન્ટન, સમાજસેવા

પ્રવાસ: જાપાન, જર્મની, લાટવિયા, દુબઈ, સિંગાપોર, થાઈલેન્ડ

Last Updated :Sep 16, 2021, 6:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.