ETV Bharat / city

Ahmedabad River Front Desolate : પતંગ મહોત્સવ ન થતા રિવરફ્રન્ટ સૂમસામ, સરકારનો ખર્યો વ્યર્થ ગયો

author img

By

Published : Jan 13, 2022, 5:03 PM IST

Ahmedabad River Front Desolate : પતંગ મહોત્સવ ન થતા રિવરફ્રન્ટ સૂમસામ, સરકારનો ખર્યો વ્યર્થ ગયો
Ahmedabad River Front Desolate : પતંગ મહોત્સવ ન થતા રિવરફ્રન્ટ સૂમસામ, સરકારનો ખર્યો વ્યર્થ ગયો

રિવર ફ્રન્ટ ઉપર યોજાતા કાઈટ ફેસ્ટિવલ સહિતના ફેસ્ટિવલો ન યોજાતા સૂમસામ ભાસી રહ્યો છે. વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે સરકારે ઘણો ખર્ચ કર્યો હતો તે પણ વ્યર્થ ગયો છે અને શહેરીજનો રિવર ફ્રન્ટ સૂમસામ જોઇને (Ahmedabad River Front Desolate) નિરાશ છે.

અમદાવાદઃ શહેરમાં દર વર્ષે 13 જાન્યુઆરીએ પતંગ મહોત્સવ યોજાતો હોય છે. ત્યારે આ કોરોના સંક્રમણ વધતા પતંગ મહોત્સવ (Makarsankranti 2022) રદ કરવામાં આવ્યો છે ત્યારે આ પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજો આવતા હોય છે જ્યારે અવનવા પતંગો જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. તેવા શહેરીજનો (Ahmedabad River Front Desolate) નિરાશ છે.

ઉત્તરાયણના દિવસોમાં સૂમસામ રિવર ફ્રન્ટ જોઇને શહેરીજનોમાં નિરાશા

સરકારને આવકનું પણ નુકસાન

આ વર્ષે કોરોના સંક્રમણને લઈને સરકાર દ્વારા વાઇબ્રન્ટ સમિટ તેમજ ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટિવલ રદ કરવામાં આવે છે. જ્યારે આ વર્ષે અમદાવાદના લોકો કાઇટ ફેસ્ટિવલની મજા નહીં માણી શકે. આ ઉપરાંત સરકારને પણ વાઇબ્રન્ટ સમિટ રદ થવાથી કરોડોનું નુકસાન થયું છે. કારણકે વાઇબ્રન્ટ સમિટમાં સરકારને કરોડોની આવક થતી હોય છે. ત્યારે આ વર્ષે દર વર્ષે યોજાતા રિવરફ્રન્ટ ઉપર યોજાતા ફેસ્ટિવલો ન યોજાતા રીવર ફન્ટ (Makarsankranti 2022) સૂમસામ ભાસી રહ્યો છે. ત્યારે વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે સરકારે ઘણો ખર્ચ કર્યો હતો તે પણ વ્યર્થ ગયો છે. ત્યારે આ વર્ષે કાઇટ ફેસ્ટિવલ ન યોજાતા લોકોમાં નિરાશા (Ahmedabad River Front Desolate) જોવા મળી છે.

આ પણ વાંચોઃ ઉત્તરાયણ અગાઉ અમદાવાદમાં છેલ્લી ઘડીની ખરીદીના દ્રશ્યો

વધુ કડક પ્રતિબંધોની ભીતિમાં ઉત્સાહમાં કમી

હાલમાં અમદાવાદીઓમાં ક્યાંકને ક્યાંક નિરાશા જોવા મળી રહી છે કારણ કે ઉત્તરાયણના તહેવારને પણ ઘણા બધા પ્રતિબંધો સાથે (Makarsankranti 2022) મનાવવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદીઓ અવનવા પતંગોની મજા નહીં (Ahmedabad River Front Desolate) માણી શકે.

આ પણ વાંચોઃ Amit Shah In Ahmedabad: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે આવશે ગુજરાત, પરિવાર સાથે ઉજવશે ઉત્તરાયણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.