ETV Bharat / bharat

UP Assembly Election 2022: સુપ્રીમ કોર્ટ સમાજવાદી પક્ષના ઉમેદવારની નોંધણી રદ કરવાની અરજી પર સુનાવણી માટે સંમત

author img

By

Published : Jan 18, 2022, 3:51 PM IST

Updated : Jan 18, 2022, 4:36 PM IST

સુપ્રીમ કોર્ટના વકીલ અશ્વિની ઉપાધ્યાય એક અરજી દાખલ કરી છે. જેમાં એ વાતનો ઉલેલ્ખ કરાયો છે કે, સમાજવાદી પાર્ટીએ (samajvadi party Candidate list 2022) 2022ની યુપી વિધાનસભા ચૂંટણી (UP Assembly Election 2022) માટે ઉત્તર પ્રદેશના કૈરાનામાં એક ગેંગસ્ટરને ટિકિટ આપી છે. એક ગેંગસ્ટરને ટિકિટ આપીને પાર્ટીએ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું છે.

UP Assembly Election 2022: સુપ્રીમ કોર્ટ રાજકીય પક્ષના ઉમેદવારની નોંધણી રદ અરજી પર સુનાવણી માટે સંમત
UP Assembly Election 2022: સુપ્રીમ કોર્ટ રાજકીય પક્ષના ઉમેદવારની નોંધણી રદ અરજી પર સુનાવણી માટે સંમત

નવી દિલ્હી: દેશની સુપ્રીમ અદાલતના ચૂંટણી ગાઈડલાઈનના નિયમોનું સમાજવાદી પાર્ટીએ (samajvadi party Candidate list 2022) ઉલ્લંઘન કર્યું છે, ત્યારે આ સંજોગોમાં સુપ્રીમ કોર્ટના વકીલ અશ્વિની ઉપાધ્યાયએ આ મામલે (UP Assembly Election 2022) સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનના ધજાગરા

સુપ્રીમ કોર્ટના વકીલ અશ્વિની ઉપાધ્યાયએ સોમવારના સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી, જેમાં સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશના કૈરાનામાં એક ગેંગસ્ટરને યુપી વિધાનસભા ચૂંટણી 2022 માટે ટિકિટ આપી છે. સમાજવાદી પાર્ટીએ એક ગેંગસ્ટરને કૈરાનાના ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે. આમ કરીને પાર્ટીએ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનના ધજાગરા છે.

આ પણ વાંચો:

UP Assembly Election 2022: ભાજપને હરાવવા અખિલેશ યાદવે લીધો 'અન્ન સંકલ્પ'

UP Assembly Election 2022 : ગૃહપ્રધાન અમિત શાહ 23 જાન્યુઆરીથી ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળશે

Last Updated : Jan 18, 2022, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.