ETV Bharat / bharat

TOP NEWS: ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની યાદમાં આજે શહીદ દિવસ ઉજવવામાં આવે છે, શિક્ષણ વિભાગમાં આટલી બધી જગ્યાઓ ખાલી? હજુ જર્જરિત ઓરડાઓનો કાટમાળ નથી ઉપાડ્યો આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Mar 23, 2022, 3:39 AM IST

TOP NEWS:  ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની યાદમાં આજે શહીદ દિવસ ઉજવવામાં આવે છે, શિક્ષણ વિભાગમાં આટલી બધી જગ્યાઓ ખાલી? હજુ જર્જરિત ઓરડાઓનો કાટમાળ નથી ઉપાડ્યો આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...
TOP NEWS: ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની યાદમાં આજે શહીદ દિવસ ઉજવવામાં આવે છે, શિક્ષણ વિભાગમાં આટલી બધી જગ્યાઓ ખાલી? હજુ જર્જરિત ઓરડાઓનો કાટમાળ નથી ઉપાડ્યો આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, સુખીભવ: વાંચો માત્ર એક ક્લિકમા...

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.

1) Shaheed Diwas 2022 : ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની યાદમાં આજે શહીદ દિવસ ઉજવવામાં આવે છે

ભારતમાં, શહીદ દિવસ તરીકે 6 દિવસ જાહેર કરવામાં આવ્યા છે. રાષ્ટ્ર માટે શહીદ થનારા વ્યક્તિઓના સન્માનમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. લાહોર, પાકિસ્તાનમાં 23 માર્ચ 1931ના રોજ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુના મૃત્યુની વર્ષગાંઠને શહીદ દિવસ જાહેર કરવામાં આવ્યો છે.

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

1) Gujarat Assembly 2022: શિક્ષણ વિભાગમાં આટલી બધી જગ્યાઓ ખાલી? હજુ જર્જરિત ઓરડાઓનો કાટમાળ નથી ઉપાડ્યો

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ આજે પ્રશ્નોત્તરીકાળ દરમિયાન રાજ્યના શિક્ષણપ્રધાન અને રાજ્યની ગ્રાન્ટેડ આર્ટ્સ કોમર્સ(State Granted Arts Commerce) અને સાયન્સ કોલેજના મહેકમ અંગેના પ્રશ્નો(Madam Science College Questions) બાબતે સવાલો ઉઠાવ્યા હતાં.Click Here

2) NIA Chargesheet : મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ કેસમાં ચાર્જશીટ દાખલ, પાકિસ્તાની ટેરર ફંડિંગનો ખુલાસો

થોડા સમય પહેલાં મુંદ્રા પોર્ટ પરથી ડ્રગ કન્સાઈનમેન્ટ કેસ (Mundra Port Drug Consignment Case)સામે આવ્યો હતો. આ કેસમાં એનઆઈએની ચાર્જશીટ (NIA Chargesheet filed against 16 accused of mundra port dugs case)દાખલ થઇ ગઇ છે. જેમાં ખૂબ જ ચોંકાવનાર ખુલાસા બહાર આવ્યાં છે.Click Here

3) હવે રાજધાની દિલ્હીમાં ત્રણ નહીં એક જ મેયર, તમામ કોર્પોરેશન થશે મર્જ

રાજધાની દિલ્હીમાં હવે ત્રણ નહીં પણ એક મેયર હશે. ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશનને મર્જ કરવામાં (all municipal corporation of delhi merge) આવશે. દિલ્હીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક કરવા માટેનું બિલ પણ કેન્દ્રીય કેબિનેટ દ્વારા પસાર કરવામાં આવ્યું છે.Click Here

4) BSF Soldier Suicide : બનાસકાંઠામાં BSFના જવાને ગોળી મારીને કરી આત્મહત્યા

બનાસકાંઠા જિલ્લામાં ભારત-પાક સરહદે તૈનાત સીમા સુરક્ષા દળના જવાને (BSF Soldier Suicide) કથિત રીતે પોતાની સર્વિસ રિવોલ્વર વડે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે.Click Here

5) LPG Price Hike : સિલિન્ડર થયા 50 રૂપિયા મોંઘા, જાણો નવી કિંમત

આંતરરાષ્ટ્રીય ઉર્જાના ભાવમાં(Rise in international energy prices) થયેલા વધારાને કારણે ઘરેલુ રસોઈ ગેસ (એલપીજી)ના ભાવમાં મંગળવારે સિલિન્ડર દીઠ રૂ. 50નો વધારો કરવામાં આવ્યો(LPG price hiked by Rs 50 per cylinder ) હતો.Click Here

  • સુખીભવ:

1) Tips For Extam stress Relief: પરીક્ષાના દબાણ વચ્ચે સકારાત્મકતા સાથે આ રીતે કરો તૈયારી

આજની આ આધુનિક સદીમાં કઠિન સ્પર્ધા વચ્ચે પરીક્ષાઓ બાળકો પર ઘણાં દબાણ સાથે આવે (How to Deal with exam stress and anxiety) છે, કારણ કે માતા-પિતા અને શિક્ષકો અપેક્ષા રાખે છે કે, તેઓ સારા ગુણ મેળવે, પરંતુ શું વધુ પડતો તણાવ પરીક્ષામાં સારું પ્રદર્શન કરવામાં મદદ કરી શકે છે? વિચાર કરજો. આજે અમે અહીં કેટલીક એવી ટીપ્સ (Tips For Extam stress Relief) લઇને આવ્યાં છીએ જે તમને પરીક્ષાના દબાણને સંચાલિત કરવામાં અને તમારામાં સકારાત્મક વિચારો લાવવામાં મદદ કરશે. Click Here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.