ETV Bharat / bharat

WHO chief speaks in Gujarati: WHOના વડાને ગુજરાતીમાં જામ્યુ, બીજા દિવસે પણ સંબોધનની શરૂઆતમાં ગુજરાતી ફટકાર્યુ

author img

By

Published : Apr 20, 2022, 11:50 AM IST

'હુ મહાત્મા ગાંધીની આ ભૂમીમાં આવીને ખુશ છું', ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ અને ઇનોવેશન સમિટમાં WHOના વડા ગુજરાતીમાં બોલતા (WHO chief speaks in Gujarati) લોકોએ તાળીઓના ગળગળાતથી વધાવી લીધા હતા.

WHO chief speaks in Gujarati: WHOના વડાને ગુજરાતીમાં જામ્યુ, બીજા દિવસે પણ સંબોધનની શરૂઆતમાં ગુજરાતી ફટકાર્યુ
WHO chief speaks in Gujarati: WHOના વડાને ગુજરાતીમાં જામ્યુ, બીજા દિવસે પણ સંબોધનની શરૂઆતમાં ગુજરાતી ફટકાર્યુ

ગાંધીનગર: ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm modi gujarat visit) હસ્તે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ અને ઇનોવેશન સમિટમાં ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ (Who director general Dr Tedros) અધાનમ ઘેબ્રેયસસે સંબોધન દરમિયાન કહ્યુ કે, હુ મહાત્મા ગાંધીની આ ભૂમીમાં આવીને ખુશ છું...

WHO chief speaks in Gujarati: WHOના વડાને ગુજરાતીમાં જામ્યુ, બીજા દિવસે પણ સંબોધનની શરૂઆતમાં ગુજરાતી ફટકાર્યુ

આ પણ વાંચોઃ Global AYUSH Summit 2022: આયુર્વેદ ક્ષેત્રે ભારત વિશ્વને નેતૃત્વ પૂરું પાડી શકે તેમ છેઃ CM

તાળીઓના ગળગળાતથી વધાવી લીધાઃ કેમ છો! પરંપરાગત દવા કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે WHOના વડા (WHO chief speaks in Gujarati ) ગુજરાતીમાં બોલતા લોકોએ તાળીઓના ગળગળાતથી વધાવી લીધા હતા. WHOના ડાયરેક્ટર જામનગરમાં WHO-ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના (Jamnagar who center) ઉદ્ઘાટન સમારોહમાં તેમના સંબોધન દરમિયાન ગુજરાતીમાં લોકોને શુભેચ્છા પાઠવી હતી. આ સંબોધનમાં સફળતા મળતા બીજે દિવસે પણ સંબોધનની શરૂઆતમાં ગુજરાતી ફટકાર્યુ હતું.

આ પણ વાંચોઃ જહાંગીરપુરીમાં ઝિંકાશે હથોડાઃ NDMCએ હાથ ધર્યુ બે દિવસીય ડિમોલેશન અભિયાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.