ETV Bharat / bharat

BSFએ પંજાબના ફિરોઝપુરમાં હેક્સા-કોપ્ટર ડ્રોનને તોડી પાડ્યું

author img

By

Published : Nov 9, 2022, 2:11 PM IST

બોર્ડર સિક્યુરિટી ફોર્સએ (BSF) પંજાબના ફિરોઝપુર જિલ્લાના ગાંધુ કિલ્ચા ગામમાં પાકિસ્તાનથી ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા હેક્સા-કોપ્ટર ડ્રોનને તોડી (BSF shoots down hexa copter drone) પાડ્યું હતું. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.

BSFએ પંજાબના ફિરોઝપુરમાં હેક્સા-કોપ્ટર ડ્રોનને તોડી પાડ્યું
BSFએ પંજાબના ફિરોઝપુરમાં હેક્સા-કોપ્ટર ડ્રોનને તોડી પાડ્યું

પંજાબ : બોર્ડર સિક્યુરિટી ફોર્સએ (BSF) પંજાબના ફિરોઝપુર જિલ્લાના ગાંધુ કિલ્ચા ગામમાં પાકિસ્તાનથી ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા હેક્સા-કોપ્ટર ડ્રોનને તોડી (BSF shoots down hexa copter drone) પાડ્યું હતું. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. પોલીસે આ અંગે સંબંધિત એજન્સીઓને જાણ કરી છે. વિસ્તારમાં સઘન શોધખોળ ચાલુ છે. BSFએ માહિતી આપી હતી.

  • Border Security Force shot down a Hexa-Copter drone entering from Pakistan into Indian territory yesterday in Gandhu Kilcha village, Ferozepur district, Punjab. Area was cordoned off; police along with concerned agencies informed. Thorough search of the area underway: BSF pic.twitter.com/JcgHpJ8kgn

    — ANI (@ANI) November 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પંજાબના ફિરોઝપુરમાં હેક્સા-કોપ્ટર ડ્રોનને તોડી પાડ્યું : આ પછી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. BSFના અધિકારીઓના જણાવ્યા અનુસાર અહીં સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. થોડા દિવસો પહેલા પંજાબના ગુરદાસપુર ઈન્ડો-પાકિસ્તાન ઈન્ટરનેશનલ બોર્ડર પર BSF દ્વારા એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ BSF અધિકારીઓએ જણાવ્યું હતું કે BSFના જવાનોએ પંજાબના ગુરદાસપુર સેક્ટરમાં સવારે 4.35 વાગ્યે આંતરરાષ્ટ્રીય બોર્ડર પર પાકિસ્તાન તરફથી ભારતમાં પ્રવેશેલા ડ્રોનને તોડી પાડ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.