ETV Bharat / bharat

કેન્દ્રીય પ્રધાન શ્રીપદ યેસ્સો નાઇક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ, પત્નીનું મોત

author img

By

Published : Jan 11, 2021, 10:13 PM IST

કેન્દ્રીય પ્રધાન શ્રીપદ યેસ્સો નાઇક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયાં છે. જાણકારી મુજબ આ અકસ્માતમાં તેમના પત્ની વિજ્યા અને પીએનું મોત થયું છે. આ અકસ્માતમાં કુલ 4 લોકો ઘાયલ થયા છે.

માર્ગ અકસ્માતમાં કેન્દ્રીય પ્રધાન શ્રીપદ યેસ્સો નાઇક ગંભીર રીતે ઘાયલ, પત્નીનું મોત
માર્ગ અકસ્માતમાં કેન્દ્રીય પ્રધાન શ્રીપદ યેસ્સો નાઇક ગંભીર રીતે ઘાયલ, પત્નીનું મોત

બેંગ્લોર : કેન્દ્રીય પ્રધાન શ્રીપદ યેસ્સો નાઇક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયાં છે. જાણકારી મુજબ આ અકસ્માતમાં તેમના પત્ની વિજ્યા અને પીએનું મોત થયું છે. આ અકસ્માતમાં કુલ 4 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત ઉત્તર કન્નડ જિલ્લાના અંકોલામાં થયો છે.

શ્રીપદ યેસ્સો નાઇક સહિત કુલ 4 લોકોને અંકોલાની તાલુક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, કેન્દ્રીય પ્રધાન અને તેની પત્ની ઉત્તર કન્નડ જિલ્લા યલોકપુરથી ગોકર્ણ જઈ રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.