ETV Bharat / bharat

જામિયા હિંસા: SCની લાલ આંખ, 'સ્ટુડન્ટ હોય તો હિંસા કરવાનું લાઇસન્સ નથી મળી જતું'

author img

By

Published : Dec 16, 2019, 12:06 PM IST

નવી દિલ્હી: જામિયા ઇસ્લામિયા યૂનિવર્સિટીમાં હિંસાનો કેસ ઉગ્ર બનતો જઇ રહ્યો છે. સુપ્રીમ કોર્ટ મંગળવારે તેના પર સુનાવણી હાથ ધરશે. આ કેસને લઇને સિનિયર વકીલ ઇન્દિરા જયસિંહ પહોંચ્યાં છે.

જામિયા હિંસા : SC ની લાલ આંખ, ' સ્ટુડન્ટ હોય તો હિંસા કરવાનુ લાઇસન્સ નથી મળી જતુ'
જામિયા હિંસા : SC ની લાલ આંખ, ' સ્ટુડન્ટ હોય તો હિંસા કરવાનુ લાઇસન્સ નથી મળી જતુ'

આ પર ચીફ જસ્ટીસ એસ એ બોબડેએ કહ્યું કે, અમે ઇચ્છી રહ્યા છીએ કે પહેલા હિંસા પર કાબુ આવે, તેઓએ વધુમાં કહ્યું કે, અમે એ જ કહી રહ્યાં છીએ કે હિંસા પર કાબૂ મેળવાય. અમે કોઇ પણ વિરૂદ્ધ કોઇ પણ પગલા લઇ રહ્યાં નથી. એ પણ નથી કહી રહ્યા કે, પોલીસ અને વિદ્યાર્થીઓ નિર્દોષ છે.

ચીફ જસ્ટિસે કહ્યું કે કોઇ વિદ્યાર્થી છે, એટલે તેને હિંસાનો અધિકાર નથી મળતો. જો હિંસા પર કાબૂ ન મેળવાયો, તો તે આ કેસને લઇને સુનાવણી નહી કરે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/supreme-court-on-jamia-protest-against-caa/na20191216110238416



जामिया हिंसा : SC की सख्त टिप्पणी, 'स्टूडेन्ट होने की वजह से हिंसा का अधिकार नहीं मिल जाता'




Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.