ETV Bharat / bharat

દિલ્હીમાં હવામાન વિભાગની આગાહી, 5 જુલાઇએ વરસાદની સંભાવના

author img

By

Published : Jul 3, 2020, 2:49 PM IST

Updated : Jul 3, 2020, 3:26 PM IST

નવી દિલ્હીમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે, 5 જુલાઇ અને રવિવારના દિવસે ભારે વરસાદ પડી શકે છે. હાલમાં રાજધાની દિલ્હીમાં વાતાવરણમાં ભેજનુ સ્તર 55% થી 80% સુધીનું છે. મોસમ વિભાગની આગાહી છે કે, આજે શુક્રમારે ગરમી અને ભેજ વધુ રહેશે. અને અમુક વિસ્તામાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

દિલ્લીમાં મૈસમ વિભાગની આગાહી,  5 જુલાઇએ વરસાદની સંભાવના
દિલ્લીમાં મૈસમ વિભાગની આગાહી, 5 જુલાઇએ વરસાદની સંભાવના

દિલ્હીમાં મોસમ વિભાગની આગાહી

  • લાંબા સમયથી ગરમીમાં રહેલા દિલ્હીવાસીઓ માટે સપ્તાહનો અંત સુખદ રહેશે
  • મોસમ વિભાગની આગાહી 5 જુલાઇ અને રવિવારના દિવસે સારો વરસાદ પડશે
  • રવિવારે વરસાદની ગતી થોડી ધીમી હશે પરંતુ 9 જુલાઇએ તે વરસાદ જોર પકડશે

નવી દિલ્હી: લાંબા સમયથી ગરમીમાં રહેલા દિલ્હીવાસીઓ માટે સપ્તાહનો અંત સુખદ રહેશે. મોસમ વિભાગની આગાહી છે કે, 5 જુલાઇ અને રવિવારના દિવસે સારે વરસાદ પડશે. જો આવુ જ થાશે તો લોકોને ગરમી માંથી મોટી રાહત મળશે.

દિલ્લીમાં મૈસમ વિભાગની આગાહી,  5 જુલાઇએ વરસાદની સંભાવના
દિલ્લીમાં મૈસમ વિભાગની આગાહી, 5 જુલાઇએ વરસાદની સંભાવના

મોસમ વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આ સિસ્ટમ જે બની રહી છે. તેથી 4 જુલાઇએ રાજધાનીમાં મોસમ બદલશે તેવી ઉમ્મીદ છે. 5 જુલાઇ રવિવારે થોડો વરસાદ પડશે તેવી સંભાવના છે. રવિવારે વરસાદની ગતી થોડી ધીમી હશે પરંતુ 9 જુલાઇએ તે વરસાદ જોર પકડશે.

દિલ્લીમાં મૈસમ વિભાગની આગાહી,  5 જુલાઇએ વરસાદની સંભાવના
દિલ્લીમાં મૈસમ વિભાગની આગાહી, 5 જુલાઇએ વરસાદની સંભાવના

ગુરૂવારે રાજધાનીમાં તાપમાન 39.7 ડિગ્રી સેલ્સિયન્સ પહોચી ગયુ છે. તેમજ ન્યુનત્તમ તાપમાન 3 ડિગ્રી વધારે છેે. લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી હતું, જે સામાન્ય કરતા 2 ડિગ્રી વધારે છે. રાજધાની દિલ્લીમાં વાતાવરણમાં ભેજનુ સ્તર 55% થી 80% સુધીનું છે. મોસમ વિભાગની આગાહી છે કે, આજે શુક્રમારે ગરમી અને ભેજ વધુ રહેશે. અમુક વિસ્તામાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

Last Updated : Jul 3, 2020, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.