ETV Bharat / bharat

દેશમાં છેલ્લા 24 કલાકમાં 94 હજારથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંકડો 47 લાખને પાર

author img

By

Published : Sep 13, 2020, 11:35 AM IST

દેશમાં છેલ્લા 24 કલાકમાં 94,375થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે બાદ આંકડો 47.54 લાખ સુધી પહોંચી ગયો છે. આમાંથી 37.02 લાખથી વધુ લોકો સાજા થયા છે અને 9.73 લાખથી વધુ એક્ટિવ કેસ છે.

દેશમાં કોરોનાના કેસ
દેશમાં કોરોનાના કેસ

નવી દિલ્હી : દેશમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 78,586 થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસ 10.15 લાખથી વધુ થઇ ગયા છે. જેમાંથી 28 હજાર લોકોના મોત થયા છે.

દેશમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 94,375થી વધુ કેસ નોંધાયા છે. જે બાદ આંકડો 47.54 લાખ સુધી પહોંચી ગયો છે. આમાંથી 37.02 લાખથી વધુ લોકો સાજા થયા છે અને 9.73 લાખથી વધુ એક્ટિવ કેસ છે.

  • #IndiaFightsCorona

    India's #COVID Recoveries have witnessed a steep exponential rise - from 50,000 in May to over 36 lakh in Sept.

    A high level of more than 70,000 Recoveries reported every day.

    Recoveries are nearly 3.8 times the Active Cases (under 1/4 total cases). pic.twitter.com/nfQTkAgs2u

    — Ministry of Health (@MoHFW_INDIA) September 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ICMR મુજબ, 12 સપ્ટેમ્બરના રોજ કુલ 5,62,60,928 નમૂનાઓનો ટેસ્ટ કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.