ETV Bharat / bharat

અયોધ્યા ભૂમિ વિવાદ: રિવ્યુ પિટીશન દાખલ કરશે AIMPLB, મસ્જિદ માટે અન્યત્ર જગ્યા મંજૂર નથી

author img

By

Published : Nov 17, 2019, 12:52 PM IST

Updated : Nov 17, 2019, 4:40 PM IST

લખનઉ: ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ એટલે કે AIMPLB એ કહ્યું હતું કે, અયોધ્યા પર આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ સમીક્ષા અરજી એટલે કે, રિવ્યુ પિટીશન દાખલ કરશે. આ ઉપરાંત પર્સનલ લૉ બોર્ડે કહ્યું હતું કે, અન્ય જગ્યાએ મસ્જિદ માટે આપેલી 5 એકર જમીન પણ મંજૂર નથી. લો બોર્ડનું કહેવું છે કે, અમે બીજી જગ્યા જમીન માટે કોર્ટમાં ગયા નહોતા, તેમને તે જ જમીન જોઈએ, જ્યાં બાબરી મસ્જિદ બનેલી હતી.

અયોધ્યા વિવાદ

આ બેઠક માટે પર્સનલ લૉ બોર્ડના તમામ નેતાઓ લખનઉ પણ પહોંચી ગયા હતા. ત્યાં અચાનક તાજેતરમાં વિગતો મળી રહી છે કે, આ બેઠક માટેનું સ્થળ બદલવામાં આવી રહ્યું છે. બેઠક શરુ થાય તે પહેલા જ અસદુદ્દીન ઔવેસી સાથે અનેક નેતાઓ બેઠકમાંથી ઉઠીને બહાર આવતા રહ્યા હતા.

ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની પ્રેસ કોન્ફરન્સ

આ બેઠક બાદ મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની 3 વાગ્યે પત્રકાર પરિષદ પણ યોજાવાની છે.

Intro:Body:

મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની બેઠક માટે અચાનક જગ્યા બદલી, 3 વાગ્યે થશે પત્રકાર પરિષદ



https://www.etvbharat.com/hindi/uttar-pradesh/breaking-news/aimplb-wil-be-held-a-meeting-in-lucknow/up20191117104559470

aimplb wil be held a meeting in lucknow





Ayodhya dispute, ram mandir verdict, ram janmabhoomi, ayodhya verdict latest news, ayodhya verdict review petition, મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ, aimplb, અયોધ્યા ભૂમિ વિવાદ,  સુપ્રીમ કોર્ટના ચુકાદા, કોર્ટના ચુકાદા વિરુદ્ધ રિવ્યુ પિટીશન



લખનઉ: અયોધ્યા ભૂમિ વિવાદને લઈ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ આજે લખનઉમાં મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ રિવ્યુ પિટીશન દાખલ કરવા માટેનો નિર્ણય થવાનો હતો. 



આ બેઠક માટે પર્સનલ લૉ બોર્ડના તમામ નેતાઓ લખનઉ પણ પહોંચી ગયા હતા. ત્યાં અચાનક તાજેતરમાં વિગતો મળી રહી છે કે, આ બેઠક માટેનું સ્થળ બદલવામાં આવી રહ્યું છે. બેઠક શરુ થાય તે પહેલા જ અસદુદ્દીન ઔવેસી સાથે અનેક નેતાઓ બેઠકમાંથી ઉઠીને બહાર આવતા રહ્યા હતા. 



આ બેઠક બાદ મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની 3 વાગ્યે પત્રકાર પરિષદ પણ યોજાવાની છે.

 


Conclusion:
Last Updated : Nov 17, 2019, 4:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.