ગુજરાત

gujarat

કેશુભાઈ હંમેશા નાના માણસની ચિંતા કરતા : બાબુભાઈ બોખીરિયા

By

Published : Oct 29, 2020, 9:42 PM IST

પોરબંદરઃ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનાં નિધનના સમાચાર મળતા ભાજપના કાર્યકરોમાં શોકની લાગણી ફેલાઈ ગઇ હતી. આ અંગે દુઃખ વ્યક્ત કરતા પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયાએ જણાવ્યું હતું કે, કેશુભાઈના અવસાનથી ગુજરાતને તથા ભાજપ પક્ષને મોટી ખોટ પડી છે. કેશુભાઈ હંમેશા નાના માણસ અંગે ચિંતા કરતા અને ગુજરાતના વિકાસમાં સતત મહત્વનો ફાળો આપ્યો છે.

ABOUT THE AUTHOR

...view details