ગુજરાત

gujarat

ગુજરાતમાં આવીને કૉંગ્રેસના નેતાઓ શું કરે છે, હાર્દિક પટેલે કર્યો ખૂલાસો

By

Published : May 19, 2022, 2:17 PM IST

Updated : May 19, 2022, 2:49 PM IST

ગુજરાત કૉંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલે કૉંગ્રેસ પર પ્રહાર કરતા (Hardik Patel attack on Congress Leaders) જણાવ્યું હતું કે, મેં કોંગ્રેસના ઉચ્ચ નેતૃત્વ (Question on Congress High Leadership) સમક્ષ અનેક રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ કંઈ નહતું સાંભળતું. માત્ર 7થી 8 લોકો જ કૉંગ્રેસ પાર્ટી ચલાવે છે. પાર્ટીએ છેલ્લા 3 વર્ષમાં મારી એક પણ પ્રેસ કોન્ફરન્સ (Former Congress leader Hardik Patel PC) નથી રાખી. ગુજરાતના જ નેતાઓ માત્રને માત્ર રાહુલ ગાંધીની કાન ભંભેરણી કરતા. રાહુલ ગાંધી જ્યારે પણ ગુજરાત આવે છે. ત્યારે ગુજરાતના નેતાઓને માત્ર ચિકન સેન્ડવિચની ચિંતા હોય છે, પ્રજાના પ્રશ્નોની નહીં. કૉંગ્રેસે માત્ર પાટીદારોમાં ભાગલા પાડવાનું કામ કરે છે.
Last Updated :May 19, 2022, 2:49 PM IST

ABOUT THE AUTHOR

...view details