ગુજરાત

gujarat

જગન્નાથ રથયાત્રા તો ઘણી જોય હવે આ દિકરીનું કરતબ પણ જોઈ લો...

By

Published : Jul 1, 2022, 3:39 PM IST

અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં (Ahmedabad jagannath rathyatra ) ભગવાનના પવિત્ર રથ સાથે અન્ય ઘણા પ્રદર્શન પણ લોકોમાં આકર્ષણ બની રહે છે, ત્યારે આ વર્ષની આ રથયાત્રામાં ગીલર તરીકે ઓળખાતા દોરડા પર દડા બાંધેલા સાધન વડે કરતબ (rathyatra artist performance ) કરતી દિકરીએ લોકોમાં આકર્ષણ ઉભુ કર્યુ હતુ. જૂઓ વીડિયો...

ABOUT THE AUTHOR

...view details