ગુજરાત

gujarat

વડોદરા: જી.એસ.એફ.સી. યુનિવર્સિટીમાં પ્રથમ દિક્ષાંત સમારોહ યોજાયો

By

Published : Dec 15, 2019, 5:04 PM IST

વડોદરા: જી.એસ.એફ.સી. યુનિવર્સિટીના પ્રથમ દિક્ષાંત સમારોહ યોજાયો હતો. આ દિક્ષાંત સમારોહમાં દેશના પૂર્વ મુખ્ય નિર્વાચન આયુક્ત એન.ગોપાલસ્વામીએ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પ્રદાન કર્યા હતા. તેમજ પી.કે. તનેજાએ 198 સ્નાતકોને પદવીઓ પ્રદાન કરી હતી. જેમાં 22 વિદ્યાર્થીનીનો સમાવેશ થાય છે. આ પ્રસંગે સંસ્થાના પ્રેસિડેન્ટ અને પૂર્વ અધિક મુખ્ય સચિવ પી.કે.તનેજા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details