તાપી (Gujarat Gram Panchayat election Result 2021) જિલ્લામાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા બેલેટ પેપરની મત ગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના ઉમેદવારોની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી શરૂ કરવામાં આવી છે.
TAGGED:
મત ગણતરી શરૂ