ગુજરાત

gujarat

પાટણ અને રાધનપુરમાં કમોસમી વરસાદથી ઉભા પાકને થયું નુકશાન

By

Published : Nov 18, 2021, 5:01 PM IST

Updated : Nov 24, 2021, 6:55 PM IST

પાટણ : ગુજરાતના મોટાભાગનાં વિસ્તારમાં કમોસમી વરસાદ(Non-seasonal rainfall in Gujarat ) પડ્યો છે. જેમાં પાટણ જિલ્લામાં(Non Seasonal rains in Patan) પણ મધ્યરાત્રીથી વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ શરૂ થયો હતો. તેમજ રાધનપુર વિસ્તારમાં પણ વરસાદ ખાબકતા માર્કેટયાર્ડમાં પણ વરસાદી પાણી ઘુસી જતાં ગોડાઉનમાં પડેલાં પાકને ભારે નુકસાન થયું હતું. વરસાદ દિવસ દરમિયાન ચાલુ રહેતા ખેડૂતોમાં પણ ભારે ચિંતા જોવા મળી હતી. ખેતરોમાં પાણી ભરાતા ઘાસચારો અને ઉભા પાકને પણ મોટો પ્રમાણમાં નુકસાન થયેલું(Farmers worried about unseasonal rains) જોવા મળેલ છે.
Last Updated :Nov 24, 2021, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details