ગુજરાત

gujarat

આ શું! 'આપ'ના ઉમેદવાર અલ્પેશ ભાજપના ઉમેદવાર કિશોર કાનાણીને મત આપવા અપીલ કરી દીધી

By

Published : Nov 29, 2022, 12:45 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

સુરત: વરાછા વિસ્તારમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની (aam aadmi party conviner arvind kejriwal railly)સભા હતી.જ્યાં વરાછાના ઉમેદવાર અલ્પેશ કથીરિયા (alpesh kathiriya aam aadmi party candidate),કતારગામના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા(gopal italia aap) અને ઓલપાડના ઉમેદવાર ધાર્મિંક માલવીયા (dharmik malviya aap) પણ હતા.સભામાં કથીરિયાએ અચાનક ભાજપના કિશોર કાનાણીને (kishor kanani bjp) માટે આપવા માટે અપીલ કરી દીધી હતી. અલ્પેશ કથીરિયાએ સભામાં જણાવ્યું હતું કે,ભાજીત્રા હોવાથી તમને હું ખાત્રી આપું છું. પહેલી તારીખ તમારો જન્મ દિવસ છે કાકા તો વરાછાની જનતા તમને મત આપે તેવી હું અપીલ કરું છું.કાકા 1 તારીખ તમારો જન્મ દિવસ છે તો જો તમે જીતશો તો હું તમને માનગઠ ચોક પર મારા ખાંભા ઉપર બેસાડીસ. જાણો શું છે સમગ્ર મામલો
Last Updated :Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details