ગુજરાત

gujarat

સાબરકાંઠાની ચાર વિધાનસભા બેઠક માટે વહીવટી દ્વારા આખરી ઓપ

By

Published : Dec 4, 2022, 3:23 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન(gujarat assembly election 2022 second phase) માટે સાબરકાંઠાની ચાર વિધાનસભા બેઠક (4 assembly seats of sabarkatha district)માટે વહીવટી દ્વારા આખરી ઓપ આપી દેવાયો છે. જિલ્લાના 1362 મતદાન મથકો માટે EVM અને VVPat ડિસ્પેચ થઈ ચૂક્યા છે. તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ પણ 5700 જેટલા પોલીસ કર્મચારીઓ સહિત એસઆરપીએફની કંપની રવાના થઈ ચૂકી છે તેમજ નિષ્પક્ષ અને તટસ્થ આચાર સહિતનો અમલ બને તે માટેની તમામ વ્યવસ્થા તંત્ર અને કરાઈ છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details