ગુજરાત

gujarat

રાજકોટ પશ્ચિમ બેઠક પરથી લડીને ઉમેદવારો બની ચુક્યા છે પ્રધાનથી વડા'પ્રધાન'!

By

Published : Nov 17, 2022, 5:41 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

રાજકોટ પશ્ચિમ બેઠક (Gujarat Assembly Election Rajkot Seat) ભાજપ માટે સૌથી સેફ સીટ માનવામાં આવે છે. આ સીટ પરથી ચૂંટણી લડનારને હંમેશા સરકારમાં પ્રધાન પદ મળ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ (prime minister narendra modi) રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી ચુક્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (former cm vijay rupani) હાલ આ બેઠક પરથી ધારાસભ્ય છે. ભાજપના દિગ્ગજ નેતા વજુભાઇ વાળા પણ આ બેઠક પરથી ચૂંટણી લડી ચુક્યા છે
Last Updated :Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details