ગુજરાત

gujarat

સુરતના પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા કેશની ટ્રાયલ શરૂ

By

Published : Nov 17, 2021, 8:56 PM IST

સુરતના પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા (surat rape-murder case ) મામલે આજથી આ કેશની ટ્રાયલ શરૂ થઇ ગઈ છે. આ કેશને લઈને બે દિવસ પેહલા પાંડેસરા પોલીસે કોર્ટમાં 7 દિવસની અંદર જ ચાર્જશીટ રજૂ કરી છે. આ કેસમાં પોલીસે ૨૫૦ પાનાની ચાર્જશીટ તથા ૬૮ જેટલા સાક્ષીઓના ફોરેન્સિક રિપોર્ટ વગેરે સબમીટ કર્યું છે.

સુરતના પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા કેશની ટ્રાયલ શરૂ
સુરતના પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા કેશની ટ્રાયલ શરૂ

  • પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા મામલે કેશની ટ્રાયલ શરૂ
  • પોલીસે કોર્ટમાં 7 દિવસની અંદર જ ચાર્જશીટ રજૂ કરી
  • ૨૫૦ પાનાની ચાર્જશીટ તથા ૬૮ જેટલા સાક્ષીઓના ફોરેન્સિક રિપોર્ટ

સુરત: પાંડેસરા (area of surat )માં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા મામલે (surat rape-murder case) આજથી આ કેશની ટ્રાયલ શરૂ થઇ ગઈ છે. આજે કુલ ૨૨ જેટલા સાહેદોના સમન્સ કાઢયા છે. ડોક્ટર પંચોની જુબાની લેવામાં આવી અને કોર્ટમાં સાક્ષીઓને પણ બોલાવી લેવામાં આવ્યા છે.

સુરતના પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા કેશની ટ્રાયલ શરૂ

પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા મામલે કેશની ટ્રાયલ શરૂ

આ કેશને લઈને બે દિવસ પેહલા પાંડેસરા પોલીસે કોર્ટમાં 7 દિવસની અંદર જ ચાર્જશીટ રજૂ કરી છે. આ કેસમાં પોલીસે ૨૫૦ પાનાની ચાર્જશીટ તથા ૬૮ જેટલા સાક્ષીઓના ફોરેન્સિક રિપોર્ટ વગેરે સબમીટ કર્યું છે. જોકે એમ કહી શકાય છે કે, ગુજરાતમાં પહેલો કિસ્સો છેકે પોલીસે સાત દિવસની અંદર જ આ મામલે ચાર્જશીટ રજૂ કરી છે. આ કેશમાં આજ રોજ સરકારી વકીલે આરોપી વિરુદ્ધના દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કર્યા છે.

સુરતના પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા કેશની ટ્રાયલ શરૂ

આજે કુલ ૨૨ જેટલા સાહેદોના સમન્સ કાઢ્યા

પાંડેસરા જી.આઈ.ડી.સી વિસ્તારમાં દિવાળીના દિવસે જે બનાવ (girl child rape) બન્યો એની ટ્રાયલ આજથી શરૂ થઇ ગઈ છે. જેમાં હાલ સાક્ષી પણ આવી ગયા છે. કોર્ટમાં તેમની સુનાવણી કાર્યવાહી શરૂ થશે. આજે કુલ ૨૨ જેટલા સાહેદોના સમન્સ કાઢ્યા છે. તમામ સાહેદો આવી ગયા છે.

આ પણ વાંચો:સુરતમાંથી ગુમ થયેલી અઢી વર્ષની બાળકીની હત્યા અગાઉ કરાયો હતો દુષ્કર્મનો પ્રયાસ: ફોરેન્સિક રિપોર્ટમાં કરાયો ખુલાસો

આ પણ વાંચો:સુરત: અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા મામલે પોલીસે 7 જ દિવસમાં ચાર્જશીટ સબમિટ કરી

ABOUT THE AUTHOR

...view details