ગુજરાત

gujarat

માસુમને મળ્યો ન્યાય, કિશોરી પર દુષ્કર્મ કરનારને કોર્ટે ફટકારી સજા

By

Published : Jan 4, 2023, 3:25 PM IST

સુરતમાં 17 વર્ષની કિશોરી (raped a 17 year old girl in Surat ) પર દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની સજા (Rape accused punished in Surat) નામદાર કોર્ટએ ફટકારી છે. ઉપરાંત 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. વધુમાં જો આ રકમ નહિ ભરવામાં આવે તો એક વર્ષની વધુ સજા ભોગવી પડશે.

માસુમને મળ્યો ન્યાય, સુરતમાં કિશોરી પર દુષ્કર્મ કરનાર આરોપીને કોર્ટે ફટકારી સજા
માસુમને મળ્યો ન્યાય, સુરતમાં કિશોરી પર દુષ્કર્મ કરનાર આરોપીને કોર્ટે ફટકારી સજા

સુરતશહેરમાં ગોડાદરા વિસ્તારમાં 17 વર્ષની કિશોરી (raped a 17 year old girl in Surat ) પર દુષ્કર્મ (Rape case in Surat) કરનાર આરોપી રાહુલ પાલએ કિશોરી જોડે મિત્રતા કરી તેના ઘરની પાછળ જ દુષ્કર્મ કર્યું હતું. આ મામલે નામદાર કોર્ટદ્વારા મેડિકલ એવિડન્સને આધારે આરોપીને 20 વર્ષની (Rape accused punished in Surat) સજાનો હુકમ કરવામાં આવ્યો છે. ઉપરાંત 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. અને જો દંડ નહિ ભરે તો વધુ એક વર્ષની સજા (Rape case in Surat) ભોગવી પડશે.

આરોપીઓ વિરુદ્ધ લાલ આંખદુષ્કર્મની ઘટનામાં નામદાર કોર્ટ (Rape accused punished in Surat) દ્વારા આરોપીને 20 વર્ષની સજાનો હુકમ (Order of reputed court) કરવામાં આવ્યો છે. તે ઉપરાંત 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.અને જો દંડ નહિ ભરે તો વધુ એક વર્ષની સજા ભોગવી પડશે. કારણકે આરોપીએ 17 વર્ષીય કિશોરી જોડે મિત્રતા કરી તેની જ ઘરની પાછળ તેની સાથે દુષ્કર્મકર્યું હતું. આ મામલે પરિવાર દ્વારા ગોડાદરા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ દુષ્કર્મની ફરિયાદ(Complaint of misdemeanor under POCSO Act in Surat) નોંધવામાં આવી હતી. ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

દુષ્કર્મ ફરિયાદ નોંધવામાં આવીસુરત શહેરમાં ગોડાદરા વિસ્તારમાં ગત તારીખ 6 મે ના રોજ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં 17 વર્ષીય કિશોરી ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યો હતો. તેવી ફરિયાદ પરિવાર દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ગોડાદરા પોલીસે (Surat Godadara Police Station) મામલાને ગંભીરતાથી લઈ દુષ્કર્મ કરનાર આરોપી રાહુલ પાલની પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી અને કિશોરી આ બંને ને પરિવારે એક વખત સબંધ બાંધતી વખતે પકડી પાડ્યો હતો. તે સમય દરમિયાન બંને પક્ષોએ સમાધાન કરાવી દીધું હતું. સમાધાન કર્યા બાદ પણ આરોપી કિશોરીના ઘરની સામે ઉભો રહેતો હતો. આ બાબતે કિશોરીના ભાઈ અને આરોપી વચ્ચે બોલાચાલી થઇ હતી.અને ત્યારબાદ જ પરિવારે ગોડાદરા પોલીસ મથકમાં (Surat Godadara Police Station) આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ દુષ્કર્મ ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ પણ વાંચો નવ વર્ષની સગીરા પર દુષ્કર્મ, આરોપીને પીછો કરીને પકડયો

દંડ ફટકારવામાં આવ્યો10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અને જો દંડ નહિ ભરે તો વધુ એક વર્ષની સજા ભોગવી પડશે. આ મામલે પોલીસે નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી કુલ 40 સાક્ષીઓ આરોપી વિરુદ્ધ હતા.આ મામલે બચાવ પક્ષે વકીલ દ્વારા કોર્ટમાં આરોપી અને કિશોર વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું ખોટા પુરાવા ઊભા કર્યા હતા. પરંતુ સરકારી વકીલે તમામ પ્રકારના મેડિકલ અને અન્ય પુરાવા કોટ સમક્ષ રજુ કર્યા હતા. બંને પક્ષોની દલીલો ચાલ્યા બાદ નામદાર કોર્ટ દ્વારા આવી ઘટના વારંવાર બનતી હોવાથી સમાજમાં એક ઉત્તમ દાખલો બેસે તે માટે આરોપીને 20 વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.તે ઉપરાંત 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.અને જો દંડ નહિ ભરે તો વધુ એક વર્ષની સજા ભોગવી પડશે.

ABOUT THE AUTHOR

...view details