ગુજરાત

gujarat

India Pakistan water border: પાકની નાપાક હરકત, ભારતીય જળસીમાં પરથી બીજી બોટ સાથે માછીમારોનું અપહરણ

By

Published : Jan 31, 2022, 3:28 PM IST

Updated : Jan 31, 2022, 5:14 PM IST

પોરબંદર નજીક આવેલ ભારતીય જળ સીમા પરથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી (Pakistan Marine Security Force )ફોર્સ દ્વારા એક ભારતીય બોટ પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ગત (India Pakistan water border) સાંજે ભારતીય જળ સીમા પરથી ઓખાની સત્યવતી બોટનું અપહરણ કર્યું છે. આ બોટ જેમાં 8 માછીમારો સવાર હતા. આ 8 માછીમારો માંથી 3 માછીમારોને પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સએ પકડી લીધા હતા. જ્યારે અન્ય પાંચ માછીમારોને ભારતીય કૉસ્ટ ગાર્ડ બચાવી પોરબંદર જેટી પર લાવ્યા હતા .

India-Pakistan water border: પાકની નાપાક હરકત ભારતીય જળસીમાં પરથી માછીમારોનું અપહરણ
India-Pakistan water border: પાકની નાપાક હરકત ભારતીય જળસીમાં પરથી માછીમારોનું અપહરણ

પોરબંદર:પોરબંદર નજીક આવેલ ભારતીય જળ સીમા(India-Pakistan water border) પરથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ (Pakistan Marine Security Force )દ્વારા એક ભારતીય બોટ અને ત્રણ માછીમારોનું અપહરણ કર્યું છે. જ્યારે પાંચ માછીમારોને ભારતીય કોસ્ટ ગાર્ડે (Indian Coast Guard )બચાવી લીધા હતા.

આ પણ વાંચોઃપાકિસ્તાનની જેલમાંથી 20 ભારતીય માછીમારોને કરાયા મુક્ત, આજે વાઘા બોર્ડર પહોંચશે

અઠવાડિયામાં બે બોટનું કરાયું અપહરણ

પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ગત સાંજે ભારતીય જળ સીમા પરથી(Indian Coast Guard ) ઓખાની સત્યવતી બોટનું અપહરણ કર્યું છે. આ બોટ જેમાં 8 માછીમારો ( Porbandar fishing boat )સવાર હતા. આ 8 માછીમારો માંથી 3 માછીમારોને પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સએ પકડી લીધા હતા. જ્યારે અન્ય પાંચ માછીમારોને ભારતીય કૉસ્ટ ગાર્ડ બચાવી પોરબંદર જેટી પર લાવ્યા હતા. આમ ગત એક અઠવાડિયામાં ભારતીય બે બોટના અપહરણ થયા છે. આ અગાઉ તુલસી મૈયા નામની બો નું પણ આપહરણ કરાયું હતું. ત્યારે આ બાબતે માછીમાર સમાજમાં રોષ ભભૂકયો છે અને પાકિસ્તાન આ પ્રકારની હરકતો બંધ કરવામમાં આવે તેવી સરકાર સમક્ષ અનેક વાર માંગ પણ કરાઈ છે.

આ પણ વાંચોઃFake Passport Case Ahmedabad: બોગસ પાસપોર્ટ મામલે રાજકોટ SRPના DySPની પુત્રી સામે નોંધાઈ ફરિયાદ

Last Updated : Jan 31, 2022, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details