ગુજરાત

gujarat

રીલાયન્સ ઝૂમાં જિરાફની એન્ટ્રી, 3 જિરાફ કાર્ગો વિમાનથી અમદાવાદ પર લવાયા

By

Published : Dec 17, 2022, 6:45 PM IST

Updated : Dec 17, 2022, 8:31 PM IST

જામનગરમાં સૌથી (Worlds largest Zoo) મોટા પ્રાણી સંગ્રહાલયમાં (asia largest zoo in Jamnagar)નવા નવા પ્રાણીઓને જામનગરના આંગણે લાવવામાં આવી રહ્યા છે. ત્યારે રિલાયન્સ ઝૂમાં સિંહ,દીપડા, મગર બાદ હવે જિરાફની (New animals in Jamnagar zoo)એન્ટ્રી કરવામાં આવી છે.

રિલાયન્સ ઝૂમાં જિરાફની એન્ટ્રી, 3 જિરાફ કાર્ગો વિમાનથી અમદાવાદ પર લવાયા
રિલાયન્સ ઝૂમાં જિરાફની એન્ટ્રી, 3 જિરાફ કાર્ગો વિમાનથી અમદાવાદ પર લવાયા

જામનગરજામનગરમાં વિશ્વનુંસૌથી (Worlds largest Zoo) મોટું પ્રાણી સંગ્રહાલય (asia largest zoo in Jamnagar) આકાર લઇ રહ્યું છે. આ પ્રાણી સંગ્રહાલયને જોવા માટે ગુજરાતના જ નહિં પરતું વિશ્વના લોકો મુલાકાત લેશે. કારણ કે, તેમાં દુનિયાભરના દરેક પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવશે. તેની સાથે આ પ્રાણી સંગ્રહાલય 300 એકર જમીનમાં ઝૂ બનાવવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે દુનિયાભરમાંથી દરેક જગ્યાથી પ્રાણીઓ લાવવામાં આવશે.

જિરાફની એન્ટ્રીવિશ્વના સૌથી મોટા પ્રાણી( largest zoo in world) સંગ્રહાલયબની રહ્યું છે ત્યારે તેમાં દરેક પ્રકારના પ્રાણીઓને લાવવામાં આવી રહ્યા છે. જેમાં સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયમાં દીપડા,સિંહ, મગર બાદ હવે જિરાફની(New animals in Jamnagar zoo) એન્ટ્રી કરવામાં આવી છે. દરેક પ્રાણીઓને લાવવામાં આવી રહ્યા છે તેની સાથે તેમને રહેવાની વ્યવસ્થા પણ ઉત્તમ કરવામાં આવી છે.

અનંત અંબાણીને પ્રાણી પ્રેમઅનંત અંબાણી પશુ પક્ષી પ્રત્યે ખૂબ જ લગાવ ધરાવે છે જેના કારણે જ જામનગરના મોટી ખાવડી રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 300 એકર જમીનમાં ઝુ બનાવવામાં આવી રહ્યું છે. આગાઉ તમિલનાડુમાંથી બાય પ્લેન એક હજાર મગર લાવવામાં આવ્યા હતા. સૌથી વધુ ઊંચાઈ ધરાવતા પ્રાણી જિરાફની આ ઝૂ માટે ગુજરાતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. જોકે, હકીકત એવી પણ છે કે, દરેક પ્રાણીઓ અહીં સરળતાથી નિવાસ કરી શકે એ માટે યોગ્ય વાતાવરણ ઝૂ માં તૈયાર કરવામાં આવ્યું છે. એક સાથે ત્રણ જિરાફ આ ઝૂમાં જોવા મળી શકે છે. આ પ્રાણીને લાવવા માટે ખાસ પ્રકારના વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ અત્યાર સુધીમાં રીલાયન્સ ઝુ માં દેશ વિદેશના પશુ પક્ષી અને પ્રાણીઓને લાવવામાં આવ્યા છે.

ઘોડે સવારીજામનગર (Giraffes From South Africa)શહેરમાં ખુદ અનંત અંબાણી ઘોડાઓની ખરીદી કરવા માટે આવ્યો હતો. અને જામનગર લાખોટા તળાવ પાસે જે લોકો ઘોડે સવારી કરતા હતા. તે તમામ 100 ઘોડા ખરીદી લીધા હતા. અને ઘોડાના માલિકોને એક ઘોડા દીઠ એક લાખ કિંમત પણ ચૂકવી હતી.

Last Updated : Dec 17, 2022, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details