ગુજરાત

gujarat

Ramnath Kovind Jamnagar Visit: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું જામનગર એરફોર્સ પર ઉષ્માભર્યું સ્વાગત

By

Published : Mar 25, 2022, 1:17 PM IST

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. (Ramnath Kovind Jamnagar Visit) રાષ્ટ્રપતિ જામનગરની મુલાકાતે આવ્યા છે ત્યારે એરફોર્સ જામનગર ( Air Force Jamnagar)ખાતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે.

Ramnath Kovind Jamnagar Visit: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું જામનગર એરફોર્સ પર ઉષ્માભર્યું સ્વાગત
Ramnath Kovind Jamnagar Visit: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું જામનગર એરફોર્સ પર ઉષ્માભર્યું સ્વાગત

જામનગરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આઈ. એન. એસ વાલસુરાને પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડથી સન્માનિત( Air Force Jamnagar)કરશે. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. ત્યારે એરફોર્સ જામનગરની મુલાકાતે (Ramnath Kovind Jamnagar Visit)આવ્યા છે. તેઓનું સ્વાગત અને ઉષ્માપૂર્ણ અભિવાદન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, જામનગરના મેયર બીનાબહેન કોઠારી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃINS વાલસુરાનો એક વિશાળ ઈતિહાસ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું -અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ( President Ramnath Kovind )આઈ. એન. એસ વાલસુરાને પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડથી સન્માનિત કરશે. આ પ્રસંગે કલેકટર ડો. સૌરભ પારઘી, અને ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેએ પણ ઉપસ્થિત રહી રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું.
આ પણ વાંચોઃRamnath Kovind Jamnagar Visit: જામનગરમાં રાષ્ટ્રપતિના રૂટ પર ગરીબી છૂપાવવા તંત્રએ લગાવ્યા સફેદ પડદા

ABOUT THE AUTHOR

...view details