ગુજરાત

gujarat

નેવી વીક ઉજવણી અંતર્ગત નેવીમોડા ગામમાં રકતદાન કેમ્પનું આયોજન

By

Published : Nov 25, 2021, 8:09 PM IST

જામનગરમાં(Jamnagar) INS વલસુરા દ્વારા દર વર્ષે Navy વિકની ભવ્ય ઉજવણી (celebration of Navy Week )કરવામાં આવતી હોય છે આ વર્ષે પણ વિવિધ વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજરોજ નેવીમોડા ગામ (Navimoda village)ખાતે રક્તદાન કેમ્પનું આયોજન(Planning of blood donation camp ) કરવામાં આવ્યું હતું.વાલસુરા દ્વારા આયોજિત આ આરોગ્ય નિદાન કેમ્પનું નેવીના અધિકારીઓના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય નિદાન કેમ્પમાં નેવીમોડા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

નેવી વીક ઉજવણી અંતર્ગત નેવીમોડા ગામમાં રકતદાન કેમ્પનું આયોજન
નેવી વીક ઉજવણી અંતર્ગત નેવીમોડા ગામમાં રકતદાન કેમ્પનું આયોજન

  • નેવીમોડા ગામમાં રક્ત દાન કેમ્પનું આયોજન
  • દર વર્ષે નેવી વીક ની ઉજવણી કરવામાં આવે છે
  • આરોગ્ય નિદાન કેમ્પનું નેવીના અધિકારીઓના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું


જામનગરઃ શહેરમાં INS વલસુરા દ્વારા દર વર્ષે Navy વિકની ભવ્ય ઉજવણી(celebration of Navy Week ) કરવામાં આવતી હોય છે આ વર્ષે પણ વિવિધ વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજરોજ નેવીમોડા ગામ(Navimoda village) ખાતે રક્તદાન કેમ્પનું(Benefits of blood donation ) આયોજન કરવામાં આવ્યું હતું.અગાઉ યોજાયેલા રકતદાન કેમ્પમાં 500 બોટલ લોહી એકઠું કરવામાં આવ્યું હતું. તો આજે રોજ ગ્રામજનોને પણ રક્તદાન કેમ્પમાં(Planning of blood donation camp ) સમાવેશ કરવામાં આવ્યો હતો જેના કારણે મોટી સંખ્યામાં રકતદાન થાય તેવી શક્યતા છે.

નેવી વીક અંતગર્ત વિવિધ કાર્યક્રમોનું આયોજન

4 ડિસેમ્બર 1971ના રોજ ભારત-પાકિસ્તાનના યુધ્ધ(India-Pakistani war ) દરમિયાન ભારતીય નૌસેનાના જહાજો(Indian Navy ships ) દ્વારા કરાચી બંદર ઉપર કરવામાં આવેલ સફળ મિસાઇલ હુમલાની યાદમાં નૌસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે.

દર વર્ષે નેવી વીક ની ઉજવણી કરવામાં આવે છે

પાકિસ્તાન સામેની જીત બાદ દર વર્ષે નેવી વીકની ઉજવણી (celebration of Navy Week )કરવામાં આવે છે જેના ભાગરુપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ભારતીય નૌસેના વાલસુરા દ્વારા સામાજિક જવાબદારીના ભાગરુપે આજરોજ નેવીમોડા ગામે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોટી સંખ્યામાં લોકોએ કર્યું રકતદાન

વાલસુરા દ્વારા આયોજિત આ આરોગ્ય નિદાન કેમ્પનું નેવીના અધિકારીઓના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય નિદાન કેમ્પમાં નેવીમોડા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને આરોગ્ય નિદાન કેમ્પનો લાભ લીધો હતો. ડોકટરો દ્વારા ગ્રામજનોના આરોગ્યની ચકાસણી કરી નિદાન સારવાર આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃરાજકોટ મનપાના સિટી બસના કર્મચારીઓની બર્બરતા: સામાન્ય અકસ્માતમાં રિક્ષાચાલક વૃદ્ધને ઢોર માર મારવામાં આવ્યો

આ પણ વાંચોઃરાજસ્થાનના 46 વર્ષીય મહિલાએ અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં કર્યું અંગદાન, ઘણાં દર્દીઓનું જીવન પુનઃ ખીલશે

ABOUT THE AUTHOR

...view details